________________
જરને ગતરે.
ALLIA
( ૩૫૭ )
વૃદ્ધાવસ્થામાં તેા ઉલટી તેમની ભક્તિ કરી તેમને સ તાષવા જોઇએ તેને બદલે આવા સીરપાવ !”
..
“તમે રાજ્યનીતિ સમજતા નથી. રાજ્યનીતિ કેવી છે? રાજ્ય માટે પુત્ર કે પિતાના સંબ ંધ જેવાતા નથી. પિતા હાય તા પણ તે પુત્રને શિક્ષા કરે છે. પુત્ર હાય તે પિતાને કબજે કરે છે. આપણા બાપ તેા વિષયાંધ છે તેથી જ ખજે કરવા ચેાગ્ય છે. ત્યારે તા અને વ્રતના સમય છે કે વિષય ભાગવવાના ? ” કાણિકે સમજાવ્યા.
“ છતાંય એ આપણા પિતા છે. પિતાતરમ્ આપણી શું ફરજ છે તે આપણે જાણવું જોઇએ. સાચા પુત્રા એ જ કહેવાય કે જે પિતાની વૃદ્ધાવસ્થામાં સેવા કરે ! ”
6.
ફરજ કરતાંય આપણે સ્વાર્થ આપણે પ્રથમ સાધવા જોઇએ. અત્યારે આપણે રાજ્ય ભાગવવાને લાયક થ્રુ નથી ? આપણે રાજ્ય કરવાને સમર્થ છીએ છતાં એ યુદ્ધાને ઢાંઇ પણ વિચાર આવે છે? માટે અને તેા એકદમ કેન્દ્ર કરી દેવા.
""
“ પણ કેદ કેવી રીતે કથ્રુ? સુલટા, સૈન્ય, સેનાષિપતિ સર્વ પિતાજીને પડખે ઉભા રહેશે ત્યારે આપણું શું થશે ? ” “ એ એ બદામના નાકરા તેા ઉગતા સૂર્યને નમનાશ ડાય છે; આથમતાને નહિ. એ માટે તમારે કાળજી રાખવી નહિં. કેટલાક સરદ્વારા, સુભટ અને સેનાપતિઓને મેં મારા તાબેદાર બનાવ્યા છે. મારા હુકમજ માત્ર તે અદા કરવાને
:
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com