________________
જંજીરને ઝણકારે.
( ૩૫૫ )
હયાતિમાં એમની તેર રાણીએ નંદા, ન ંદમતી, નદાત્તરા, નંદદસેના, મહત્તા, સુમુરૂતા, મહામુર્તા, મદેવા, ભદ્રા, સુભદ્રા, સુજાતા, સુમનાતીતા અને ભૂતદીપ્તા દીક્ષા લઇ, વીશ વર્ષ દીક્ષાપોય પાળી, અગીચાર અંગના અભ્યાસ કરી, અનશન કરી તે મેાક્ષ ગયેલાં છે. તે સિવાય શ્રેણિકના તેર પુત્રાએ દીક્ષા ગ્રહણ કરી ખીજા દેશ પુત્રાએ પણ દીક્ષા ગ્રહણ કરી છે.
અનેક જણને દીક્ષા અપાવનારને દીક્ષા ઉદયમાં ન આવે તે શું કહેવાય ? શ્રેણિક મહારાજ નિર ંતર ઉદાસ રહેતા છતાં રાજ્ય કરતાં હતાં. અરે ! આ વૃદ્ધાવસ્થા આવી ને પછી મૃત્યુ આવશે, છતાં મને દીક્ષા ઉત્ક્રય કેમ નથી આવતી ? શુ` દીક્ષા લેવાને હું' અશકત છું કે અસમર્થ છું ? પાળવાને શકિતવાન ૐ છતાં લેવાનું મન કેમ થતુ નથી ? હા ! રાજઋદ્ધિ, ભાગવિલાસ મેહમાયાના બંધનામાં હું આસકત છું-અંધાયેલા છું. મારી એ આકિત છુટતી નથી. એ બંધન તુટતાં નથી તે વિતિ તે ક્યાંથી ઉદય આવે ? દેશિવતિ સરખી ઉદય નથી આવતી તે સર્વવિતિ તે કયાંથી જ ઉદ્ભય આવે ? દુર્ગતિમાં જવાનુ છે તેથી જ વિરતિ ઉદય નથી આવતી, કારણુ કે પાંચમે ગુણસ્થાનકે વતા વિરતિ પરિણામ પામેલા પ્રાય: ક્રુતિમાં જતા નથી; પણ મારી સ્થિતિ તા વિચિત્ર છે તા વિકૃતિ તે શી રીતે ઉદય આવે ? ખેર ! તે પણ હવે રાજભારથી સુત થઈને મહાવીર ભગવાનની સેવા તા કરૂ. આજ સુધી ભગવાનની અખંડ ત્રિકાળ દ્રવ્યભકિત ા કરેલી છે, સુવર્ણના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com