________________
મન રાજર્ષિ
(ઉપર) આ સંસારસુખમાં પડેલી સુવર્ણ ગુલિકાથી છવંતરવામીની ભક્તિ બરાબર ન થવાથી તેણીએ તે પ્રતિમા નજીકમાં રહેનાર બ્રાજિલ નામના શ્રાવકને આપી દીધી. બ્રાજિલ શ્રાવક એ જીવંતસ્વામીની નિરંતર ભક્તિ કરવા લાગ્યા. -
ઉદયન રાજા પોતાના સાંમત રાજાઓ સાથે ચંડ પ્રોત ઉપર ચઢી આવ્યો. ઉજયની સમીપમાં બન્ને વચ્ચે મહાસંગ્રામ છે. એ સંગ્રામમાં મહાપરાક્રમી ઉદયન રાજાએ ચંડપ્રદ્યોતને બાંધી લીધે ને એને કપાળે દાસીપતિ એ લેખ કર્યો.
રાજાને પિતાના સૈન્યમાં કેદ કરી ઉદયન પિતાના સામંત સાથે અવંતીમાં પેઠે ને જીવંતસ્વામીની પ્રતિમા લેવાને તે ગયે પણ પ્રતિમાજી ત્યાંથી ઉત્થાપન થયાં નહિ. ઉદયન નિરાશ થઈ પાછો ફર્યો.
- ઉદયને લશ્કર સહિત પિતાના નગર તરફ જવાની કુર કરી. અધવચ માગે આવ્યા એટલામાં વર્ષાઋતુ આવવાથી ત્યાં છાવણી નાખી. વર્ષાઋતુ પસાર કરી. પજુસણ આવ્યા તેમાં ઉદયને ઉપવાસ કર્યો. રસેયાએ પ્રતને જમવા માટે પૂછ્યું કે “તમે શું ખાશો?” પ્રદ્યોતે પણ રખેને પિતાને ઝેર આપવામાં આવે તે ભયથી પોતે પણ ઉપવાસ કર્યો. . - ઉદયને સાધર્મિક જાણે એને છુટે કર્યો ને તેને તેના
રાજ્યમાં પાછા મોકલી આપે. વર્ષાઋતુ વીત્યા બાદ ઉદયન Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com