Book Title: Mahavir Ane Shrenik
Author(s): Manilal Nyalchand
Publisher: Jain Sasti Vanchanmala

View full book text
Previous | Next

Page 353
________________ શ્રેષ્ઠ શ' વ્રત કે રાજ્ય ( ૩૪૭ ) નગરીના એ માલેક અને દશ સુગુટખદ્ધ રાજાઓના એ નાયક, બીજા ઘણા સામાન્ય રાજાઓના એ નેતા અને વિજેતા, એવા મહા પરાક્રમી ઉદયન રાજા તે આ પેાતે. હમણાં જ એમણે મારી પાસે દીક્ષા ગ્રહણ કરી છે. એમને દીક્ષા આપીને આ તરફ જ આવ્યાં છીએ, 97 “ભગવન્ ! આ જગ્યાએ મારા પ્રશ્નમાં તેમના કઈ સંબંધ છે ? ” '' હા, તેથી જ કહું છું. આ ઉડ્ડયન રાજાએ મારી પાસે દીક્ષા લીધી છે તેજ છેલ્લા રાજિષ છે. "7 “ એટલે? ” અભયકુમારે ફરીને પૂછ્યું. "" હું એટલે એ જ કે એમની પછી કાઇ માટેા રાજા હવે પછી મારા શાસનમાં દીક્ષા લઇ શકશે નહિ. ” ભગવાને કહ્યું. ભગવાનનું વચન સાંભળી અભયકુમાર ચમકયે. રાજ્યને તજી મનમાં દીક્ષા લેવાના નસુમા કરી અભયકુમાર એલ્ચા. “ ભગવન ! એમણે કેવા સ ંચેાગામાં દીક્ષા ગ્રહણ કરી તે અમને કહા.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380