________________
મા શું છત કે રાજ્ય ?
(૩૫) સમયની રાહ જુઓ.” અભયકુમારે વચમાં એક સમય વ્યતીત કરવા જણાવ્યું.
તું કહે છે તે ઠીક છે, પણ હવે હું વૃદ્ધ થઈ ગયે છું. મારે આત્મસાધન તરફ પણ લક્ષ આપવું જોઈએ, દુનિયાની લેલજજાએ પણ મારે હવે તેને રાજ્ય આપી દેવું જોઈએ. શાસ્ત્ર પણ કહે છે કે પુત્ર કવચધારી થાય ત્યારે પિતાએ એને રાજય સેંપી પોતે આત્મસાધન કરવું પણ હું તે હજી ધી કંઈ કરી શકતા નથી, માટે જેમ બને તેમ જલદી હું તને મગધને જ મુકુટ પહેરાવવા માગું છું. ”
મગધપતિનાં વચન સાંભળી અભયકુમાર ચમકો. અરે! મારે હવે શું કરવું? જે આ રાજ્ય ગ્રહણ કરીશ તે મારાથી સંયમ લઈ શકાશે નહિ, માટે ભગવાન પધારે
ત્યાં લગી પિતાજીને થોભાવી દઉં, પછી જોઈ લેવાશે. મહાવીર જેવા તીર્થકર ભગવાનને યોગ પામી હું રાજ્ય ખટપટમાં પદ્ધ મનુષ્યભવ હારી જાઉં તે મારી બુદ્ધિને પણ ધિક્ક છે, મને પણ ધિક્ક છે, મારા આત્માને પણ!”
આત્માને ધન, દૌલત, વ , ઠકુરાઈ, રાજ્યલક્ષમી તે ઘણી વાર મળે છે, પણ તીર્થકર ભગવાનને વેગ મળતું નથી; તેથી જ જીવને સંસારમાં રખડવું પડે છે. જ્યારે વેગ મળે છે તે તેને લાભ લઈ શકાતું નથી. એવા મૂર્ખાઓની
કોટીમાં હું ગણાઉં એના કરતાં તે એ ભગવાનનાં વચનને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com