________________
(૩૨૨)
મહાવીર અને શ્રેણિક, મનમાં હોય છે તેવું કવચિત વચનથી પણ નીકળી જાય છે. એ ગવીંછ વચન બોલતા ગાંધરાયણ ઉપર પ્રદ્યોતન રાજાની નજર પી. તેણે એ ગવી છવાણી સાંભળી તેથી કટાક્ષપણે તેની સામે તે જોવા લાગ્યો રખેને પિતાના સ્વામીનું તેથી અહિત થાય” એમ વિચારી ચેષ્ટાઓથી હૃદયના ભાવને જાણનારા
ગાંધરાયણે રાજાના મનની કેપવૃત્તિ જાણું લીધી, જેથી તાત્કાલિક બુદ્ધિમાં શીરોમણિ એવાં તેણે યુક્તિ શોધી કાઢી. પહેરવાનું વસ્ત્ર કાઢી એણે માથા ઉપર મૂક્યું અને ગાંડા જે થઈ ગયે. પ્રેત જેવી વિકૃતિ–આકૃતિ કરતે, અનેક ચેષ્ટાવિચેષ્ટા ને હાસ્યાદિક કરતે ભૂત વળગ્યું છે તેવો દેખાવા લાગે. તેની આવી કુચેષ્ટા જોઈ તેને ભૂત વળગેલું ધારી રાજાને કેપ શાંત થઈ ગયે ને ત્યાંથી આગળ ચાલ્યા.
સુંદર ઉદ્યાનમાં જ્ઞાનગોષ્ઠો કરીને પરવાર્યા પછી ગાંધર્વ વિદ્યાની કુશળતા જોવા માટે વત્સરાજ અને વાસવદત્તાને ત્યાં બેલાવ્યાં. આજને અમૂલ્ય અવસર જોઈ વત્સરાજે વાસવદત્તાને કહ્યું “ પ્રિયે! આજે વેગવતી હાથણી ઉપર બેસી આપણને નાસી જવાની તક મળી છે માટે તું વેગવતી હાથણને અહીંયાં મંગાવ”
સ્વામીનું વચન માન્ય કરીને વાસવદત્તાએ વેગવતી હાથણુને સજા કરીને મંગાવી. જ્યારે હાથણીનો તંગ બાંધવા માંડ્યો તે સમયે હાથણીએ ગર્જના કરી. તેની ગર્જના સાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com