________________
(૩૨૮)
મહાવીર અને એણિ. મકાન ભાડે લઈને તે રહ્યો. એક દિવસે પ્રોત રાજા તે જ રસ્તેથી નીકળતું હતું તેવામાં અક્ષયકુમારના મકાનથી તે જે નીકળે તેવી તેની નજર ઉંચે ગઈ, અને પેલી બે રમ
એને જોઈ. તે લલનાઓએ પણ ભક્તિ, પ્રીતિ અને વિલાસપૂર્વક તેની સામે જોયું અને અણસારા કર્યા. રાગી થયેલા પ્રદ્યોત રાજાએ બીજે દિવસે તેમની પાસે એક દૂતી મોકલી. દૂતીએ તેમને ઘણું રીતે વિનવી, પણ તે સ્ત્રીઓએ તેને તિરસ્કાર કર્યો.
બીજે દિવસે ફરીને પેલી દૂતી આવી ત્યારે તેમણે ધીમેથી આક્ષેપપૂર્વક તિરસ્કાર કરીને કાઢી મૂકી. ત્રીજે દિવસે પણ પાછી તે આવી ત્યારે પેલી રમણીઓ બેલી કે
આ અમારે બાંધવ અમારી રક્ષા કરે છે ત્યાં અમે શું કરી શકીયે? પણ તે આજથી સાતમે દિવસે બહારગામ જવાને છે. તે સમયે રાજા અહીયાં ગુપ્ત રીતે આવે તે જોગ બની શકે.” લલનાઓને એ આદેશ પામીને દૂતી ચાલી ગઈ.
હવે અહીં અભયકુમારે પ્રત રાજાના જે એક પિતાનો માણસ હતું, તેને કૃત્રિમ ગાંડો બનાવ્યો. તેનું નામ પણ પ્રદ્યોત રાખવામાં આવ્યું અને એકમાં પણ એણે જાહેર કર્યું કે “આ મારે ભાઈ ગાંડે થઈ ગયેલ છે. તેને મહામુશ્કેલીએ જાળવે પડે છે. શું કરવું તે કાંઈ સુઝતું નથી.” અભયકુમાર પ્રતિદિવસ તેને વૈદ્યના ઘેર લઈ જતે ત્યારે માં
ચામાં સુવાડી બાંધીને ભરબજારની વચ્ચે થઈને લઈ જતે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com