________________
(૩૩૮)
મહાવીર અને ગ્રેણિ કે ધ્યેય હોય છે. જીવનનું સર્વસ્વ લક્ષ્મી સિવાય બીજું કાંઈ હોતું નથી. એ દ્રવ્ય માટે તે શું નથી કરી શક્તા
નગરીના અનેક લેકે દ્રવ્ય-પેલાં રત્ન લેવાને ભેગાં થયા. તે સમયે લેકોને ઉદ્દેશીને અભયકુમાર બે,
ભાઈએ ! સાંભળે, આ રત્ન અમારે આપી દેવાની ઈચ્છા છે. કહે કણ લેવાને ઇંતજાર છે?”
રત્ન લેવાને કાણુ ન ઈચછે? જે લુંટાવી દેવા ઈચ્છા હોય તે આપ ખસી જાવ એટલે જેના ભાગ્યમાં હશે તેને આવશે, અથવા તે વહેંચી દેવા ઈચ્છા હોય તે ન પણ અમે બધા લેવાને ઇંતેજાર છીએ.” માણસોમાંથી એક જણ બે .
લુંટાવી દેવા તે ઈચ્છા નથી તેમજ વહેંચવાની પણ ઇચ્છા નથી; છતાં આપવા છે એ ચોક્કસ.” અક્ષયકુમારે કહ્યું
આપવા છે તે આપી છે ત્યારે અમે લેવાને આતુર છીએ.”
“ પણ એક શરતે મળે. જે માણસ તે શસ્ત કબુલ રાખે તેને આ રત્ન મળે.”
અને તે તમારી શસ્ત શું છે?” લોકોએ પૂછયું
કાચું પાણી, અગ્નિ અને સ્ત્રી આ ત્રણ વસ્તુઓને
જે સર્વથા ત્યાગ કરે તે પુરૂષ આ રત્ન લે. ” . Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com