________________
( ૩૩૬)
મહાવીર અને શ્રેણિક
રાજની લેાકેાની આવી વિટમનાથી કંટાળેલા કઢીયારાએ ગુરૂને પાતાના દુ:ખની વાત કરી, “ ભગવન્ ! આપની જો આજ્ઞા હોય તેા હું અન્યત્ર વિહાર કરી જાઉં...” ,, કારણ ! સુધોસ્વામીએ પૂછ્યું.
66
કારણમાં સુધર્માંસ્વામીને પેાતાના દુ:ખની વાત કહી સંભળાવી, કઠીયારાની વાત સાંભળીને સુધર્માંસ્વામીએ તેના વિચાર કરીને જવાબ આપ્યા. “ઠીક છે. આપણે સાથે વિહાર કરી જાણુ, ને તે આવતી ફ્રાલે. ” ભગવાન ! મારે લીધે આપને વિહાર કરવાની આવશ્યક્તા નથી. આપ સુખેથી અહીયાં રહેા. મને તા અહીયાં સમાધિ રહેતી નથી. માટે હું વિહાર કરવાને મચ્છું છું. ”
66
“ તે તારૂ કહેવું ઠીક છે, છતાં આપણે સાથે જ વિહાર કરીશું. ” ગુરૂના ઉત્તર સાંભળી કઠીયારા મૌન રહ્યો.
તે પછી અલ્પ સમય વીત્યા બાદ અભયકુમાર સુધોગણધરને વાંદવા આવ્યા. વંદન કરી બેઠા પછી કેટલીક ધર્મગોષ્ટી થઇ. છેવટે સુધર્માસ્વામીએ કહ્યું, “ અભયકુમાર ! ભાવતી કાલે અમે વિહાર કરી જઇશું. " ‘“ ભગવાન ! અચાનક વિહાર કરવાનું કારણ કાંઇ ? અક્ષયકુમારે પૂછ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com