________________
કયિારે.
(૩૩૯). : અભયકુમારની શરત સાંભળી બધા વિચારમાં પડયા
અને ત્યાં જ રિથર થઈ ગયા. આ ત્રણ શરતમાંથી એક , પણ પાળવી અશકય હતી તે ત્રણની વાત તે અતિ મુશ્કેલ ભરેલી હતી. સ્ત્રી, અગ્નિ અને પાણી અને ત્યાગ શું આપણાથી બની શકે એમ છે? કદિ નહિ. એ મનુબેમાંથી કેઈપણ રત્ન લેવાને તૈયાર થયે નહિ.
અભયકુમારે પૂછયું. “કેમ કોઈ લેવાને તૈયાર છે કે નહિં? આટલા બધા ભેગા થયા છે, એમાંથી શું કે તૈયાર નથી? ”
“ તમારી શરત પાળવી દુષ્કર છે. જ્યારે એ વસ્તુ ઓ તજીએ તે પછી આ રત્નનું પણ અમારે શું કામ છે? એ વસ્તુઓના સુખની સગવડ ખાતર જ આ રત્નનું અમારે કામ છે. ” તે છે જે તમારે રને જોઈએ તે શરત તે કબુલ રાખવી જોઈએ. »
તે તે એ રત્ન અમે લેવાને અસમર્થ છીએ.” અધા બેલ્યા.
“ ત્યારે આ ત્રણ કોટી રત્નો પેલા કઠીયારાના થાઓ. ” અભયકુમાર બે
શું એ મુનિ કઠીયારાએ પાણી, અગ્નિ અને સ્ત્રીએનો ત્યાગ કર્યો છે? ” લેકેએ પૂછ્યું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com