________________
(૩૪),
મહાવીર અને એલિય, હા એ થકી પણ વધારે. આ ઉત્તમ પુરુષ, તેની તમે નિંદા કરે છે. વાહ શું સારા કામ કરે છે? તમે આટલું પણ ત્યાગ કરવાને શક્તિમાન નથી ને બીજે ત્યાગ કરે તે જોવાને પણ શું તમે શક્તિમાન નથી કે તમે ઇર્ષોથી એની નિંદા કરી રહ્યા છે? એવા ઉત્તમ મુનિ જનની નિંદા કરી તમે શું લાભ મેળવવાને ઈચછી રહ્યા છે?” અભયકુમારની વાણી સાંભળી લેકે પશ્ચાત્તાપ કરવા લાગ્યા,
અરે! એ મુનિનું અમે વૃથા ઉપહાસ્ય કર્યું. અને જ્ઞાનના વશકી અમે કેવું દુષ્કર્મ કર્યું? એવા સાધુ પુરૂષના અવર્ણવાદ બલવા એ મહાપાપ છે, છતાં આ પણે એવું પાપ કર્યું. ” લેકે પોતાની ભૂલ સંભારી એનું પ્રાયશ્ચિત કરવા લાગ્યા.
અભયકુમારે કહ્યું. “ હવેથી એ મુનિનું કોઈ ઉપહાસ્ય કરશે નહિ” લેકેએ તે વાત સ્વીકારી પિતાને સ્થાનકે ગયા. અભયકુમાર પણ પિતાને સ્થાનકે ગયા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com