________________
કીયારે.
(૩૩૭) “કારણ તે છે. આ અમારા કઠીયાર મુનિની અહીયાં કે તરફથી અવગણના થાય છે. પૂર્વની એની ગરીબાઈ , સાંભળી લેકે એને મર્મવચનેથી હેરાન કરે છે. ”
ઠીક છે. ભગવાન એક દિવસ ભી જાઓ.” જીરૂની રજા લઈ અભયકુમાર ઘેર આબે, પણ એના મગજમાં અનેક પ્રકારના વિચારે થયા. “ઓહ !રાજJહીની પ્રજા આવી નિર્ગુણ છે. શ્રેણિક જેવા રાજા અને મારા જે તેમનો નાયક છતાં તેમની આ સ્થિતિ છે? મહાવીર પ્રભુની દેશનાને ધોધ નિરંતર વહ્યા કરે, તે ભૂમિના મનુષ્યની આ સ્થિતિ? એ લોકોને કેવી રીતે ઠેકાણે લાવવી” અનેક પ્રકારના એણે મનસુબા કર્યા.
બીજે દિવસે ત્રણ કોટી રત્નને ઢગલે રાજગૃહીના બજારમાં કરાવ્યું. આખી રાજગૃહીમાં ઢંઢેરો પીટાવ્યા કે “ અભયકુમાર આ ત્રણે કેટી રને અમુક શરતે આપી દેવા માગે છે. જેને લેવા હોય તે આવે. ”
ઢઢરે આખી રાજગૃહીમાં ફર્યો, અને નગરીના અનેક લેકે ત્યાં એકઠા થયા. ત્રણ કેટી રત્ન લેવાની કેની ઈચ્છા ન થાય ? સંસારના મોહગ્રસ્ત પ્રાણીઓ દ્રવ્ય સિવાય બીજી શી ઈચ્છા કરે ? એમને મન દ્રવ્ય એ એક જ મોટી વસ્તુ હોય છે. એ એક જ એમનું લક્ષ્ય
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com