________________
છે બુદ્ધિ કોઇના બાપની?
(૩૩) છતાં એ કાંઈ મહારથી વીર નહિતે કે સેંકડ સમશેરધારી સુભટને પણ પોતે જીતી શકે
આજે શિકાર જેમ સ્વયમેવ શિકારીના પંજામાં સપડાય તેમ તું અનાયાસે મારા હાથમાં સપડાયેલ છે. તારા જેવા દુશમનને જતો કરૂં, છતે રહેવા દઉં. એ હું ભૂખ નથી. બસ તારી જીવનદેરી આજે ખલાસ છે. તારે તારા ઇષ્ટદેવને સમરવા હોય તે યાદ કર, એટલે સમયે હું તને આપીશ. પછી આ ખગ્નના એક જ વારથી તારૂ કામ ખલાસ.”
સમયને જાણનારે પ્રોત, શ્રેણિકનું, એની રાજસભાનું, એના સમશેરધારી સુભટેનું અવલોકન કરતે જેવા લાગે. એનાથીયે અધિક એને વૈભવ હતું, ઠકુરાઈ, સુભટે, સરદાર, દ્વાએ સર્વ કાંઈ હતું; છતાં અત્યારે એમાંનું કાંઈ નહેતું.
પ્રતને અત્યારે મૃત્યુ સામે ઉભેલું દેખાયું. અત્યારે એને રમણીય અને મીઠો સંસાર ખેદાનમેદાન થઈ ગયો હતા, પણ એવી પરવશતામાં એ શું કરી શકે? જીવન અને મૃત્યુ વચ્ચે એની જીવન કા ઝોલાં ખાઈ રહી હતી. જીવવું કે મરવું એ વિધિને હાથે હતું, બીજે એને વધાતા મગધરાજ પિતે જ હતો. એક સુખી અને સમૃદ્ધશાળી સંસારના લાલચુ પુરૂષને અકાળે મરણ સમયે જે દુઃખ થવું જોઈએ
તે અત્યારે પ્રત રાજાને થતું હતું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com