________________
છે શુદ્ધિ કોઇના બાપની ?
(૩૨૯) હતું. તે વખતે તે પિકાર કરતે ને ગાંડાની માફક આંખમાં અશુ લાવીને કહે છે કે હું પ્રોત છું ને મને આ હરી જાય છે.” રેજના તેના આવા પોકારથી લેકે ટેવાઈ ગયેલા હતા.
સાતમો દિવસ આવે ને ગુપ્તપણે રાજા અભયના ઉતારે આવ્યું. રાજા જે મકાનની અંદર આવ્યું કે અભયકુમારના સુભટેએ તત્કાળ તે કામાંધને બાંધી લીધે. પછી લકોની આગળ અભયકુમાર બેલતે કે “આને અમે વૈદ્યને ઘેર લઈ જઈએ છીએ” એમ કહેતાં ભરબજારમાંથી તેને ઉપાડ્યો. પ્રથમથી જ નગરથી એક કેશ ઉપર સારો અશ્વવાળે રથ તૈયાર રાખેલું હતું, તેમાં નાખીને અભયકુમાર પ્રાતને રાજગૃહી નગરીએ લાવ્યું. પ્રદ્યોત રાજાને શ્રેણિક મહારાજની હજુરમાં હાજર કર્યો. બધીવાન થયેલ પ્રવાત રાજા સમર્થ છતાં શ્રેણિકની આગળ શરમનો માર્યો નીચું મુખ રાખીને ઉભે રહ્યો. - શ્રેણિક રાજાએ તરતજ તલવાર ખેંચી. તલવાર તેની છાતી સામે ધરતે મગધરાજ છે. “બેલ! કેણ છે તારે બચાવનાર ? આજે તને હું ઠાર કરીશ. મારા હૈયાની અગ્નિ તને મારીને શાંત કરીશ.”
શ્રેણિકનું વચન સાંભળવા છતાં પ્રદ્યોત રાજા તેની સામે જેતે મુંગે રહે. તે ઘણા બળ, સેનિક અને સમૃદ્ધિવાળે
હતું, છતાં અત્યારે તે એકાકી હતે. નિ:શસાધારી હતો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com