________________
(૩૨૪)
મહાવીર અને એણિક
કર હાથીને જોઈ પેલા મુત્રના ચાર ઘડામાંથી એક ઘડે ભૂમિ ઉપર પછાડી ફાડી નાખે, અને હાથણીને હંકારી મૂકી. હાથણીનું મૂત્ર સુંઘવાને લાલચુ અનિલગિરિ ત્યાં ઉભે રહ્યો. મહા મહેનતે માવતે હંકાર્યો તે બીજી વાર નજીક આવતાં બીજે ઘડે ફાડી નાખે. એટલે તેને સુંઘવા માટે હાથી રોકાયે. એવી રીતે ચારે ઘડા ફાડી નાખ્યા ને વત્સરાજે અનલગિરિ ની ગતિને સ્મલિત કરી નાખી. ચાર કકડે સો જેજન પૃથ્વીનું ઉલ્લંઘન કરી વત્સરાજ કાશાંબી નગરીમાં પહોંચી ગયો. શ્રમિત થઈ ગયેલી હાથણી પણ મરણ પામી. હાથી કાશાંબી નગરીની પડોશમાં આવી પહોંચ્યા, તેવામાં કૌશાંબીપતિના સૈનિકે સામે યુદ્ધ કરવાને આવ્યા. વત્સરાજનું સૈન્ય જોઈ અનિલગિરિના મહાવતે હાથીને પાછો વાળે અને અવંતી ભેગો કરી દીધે.
ઠગાઈ કરીને વત્સરાજ પિતાની કન્યાને ઉપાડી ગયે લો હોવાથી કપમાં યમ સરખે ચંડuત કરવાને સજ્જ થઈ ગયે ને પિતાના સૈન્યને તૈયાર થવાને હુકમ આ
છે; પણ એના ભક્ત અને ચાણકય મંત્રીઓએ યુક્તિપૂર્વક રાજાને સમજાવ્યા. “દેવ! આવી બાબતમાં યુદ્ધ શું કરવું?”
એવા દુષ્ટને તે એગ્ય શિક્ષા કરવી.” રાજાએ કહ્યું.
પણ મહારાજ! આપની પુત્રીએ જ સ્વયંવરથી એને પસંદ કર્યો છે. વળી રાજકુમારીના કુમારવ્રતને પણ એ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com