________________
રાજકુમારી વાસવદત્તા.
(૩૨૫)
હરનારા છે. બન્ને પરસ્પર પ્રીતિવાળાં છે. એવા સર્વાંગ સુંદર ઉદયન જેવા જમાઈ આપને કયાંથી પ્રાપ્ત થશે ? આપને જમાઇ તા શેાધવા જ પડશે તા પછી આનાથી અધિક જમાઈ આપ કયાંથી મેલવી શકશે ? માટે આપ એને જ જમાઈ તરીકે માન્ય રાખો. ” પ્રધાનાએ યુક્તિપૂર્વક રાજાના મગજમાં ઠસાવ્યું.
પ્રધાનાનાં યુક્તિયુક્ત વચનથી પ્રદ્યોત રાજા ખુશી થયા ને તેણે હષથી જમાઈપણાને ચેાગ્ય કેટલીક વસ્તુએ માકલી, પ્રદ્યોતરાજાની આવી વત્તકથી વત્સરાજ અને વાસવદત્તા ખુશી થયાં. શૂળીનું વિષ્ર સાયથી ટળી જવાથી પેાતાના પુણ્યની પ્રશંસા કરવા લાગ્યાં. પેાતે નિવિજ્ઞપણે સંસારસુખ ભોગવવા લાગ્યાં.
એક દિવસ અવતીમાં આગે દેખાવ દ્વીધે. એ પ્રચંડ આગ માટે અનેક પ્રયત્ન કર્યા છતાં એ આગ કાબુમાં આવી શકે નહિ. પ્રદ્યોતરાજાએ એના ઉપાય અભયકુમારને પૂછ્યું. આ આગને કાબુમાં લાવવાને ઉપાય કહે.
,,
46
જવાબમાં અભયકુમારે કહ્યું. “ આગના ઉપાય આગ છે, માટે બીજે કોઇ સ્થળે અગ્નિ સળગાવા જેથી આ અગ્નિ શાંત થઈ જશે.” રાજાએ તેમ કર્યું એટલે અવંતીમાં કહાય શાંત થઈ ગઈ. પ્રદ્યોત રાજાએ પ્રસન્ન થઇ ત્રીજું વરદન આપ્યું તે પણ અભયકુમારે નિધાનની જેમ રાજાની પાસે થાપણ તરીકે રાખ્યુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com