________________
(૩૨)
મહાવીર અને શ્રેણિક “સાધુઓના હમેશાં સત્સંગમાં રહેવાથી મેં એક પણ દુષ્કૃત્ય કરેલું નથી ” તેણે કહ્યું.
એક સરખા સ્વભાવથી આખે જન્મ કાંઈ વ્યતીત થતું નથી, માટે જે કાંઈ ચેરી, જારી વગેરે દુલ્ફ કર્યા હેય તે પણ કહે.”
જે એવાં દુષ્કૃત્યે કરેલાં હોય તે તે દેવલોકમાં આવે ખરેકે આંધળો માણસ શું પર્વત ઉપર ચઢી શકે છે?”
પ્રતિહારીએ તે સર્વ વાત અભયકુમારને કહી સંભળાવી. અભયકુમારે તે વાત શ્રેણિક મહારાજને કહી. એ વાત સાંભળીને શ્રેણિક મહારાજ બોલ્યા “આટ આટલા ઉપાછે છતાં જે ચેર તરીકે ન સપડાય, તેને છોડી મુક જોઈએ, કારણ કે નીતિનું ઉલ્લંઘન કરવું યોગ્ય નથી.” રાજાના એવાં વચન સાંભળી અભયકુમારે તે ચેરને છેડી મૂળે, કારણ કે વંચના કરવામાં ચતુર પુરૂષથી ડાહ્યા માણસ પણ ઠેગાય છે.
અક્ષયકુમારના પંજામાંથી મુક્ત થયેલા ચારે વિચાર્યું. મારા પિતાના વચનને ધિક્કાર છે કે જેમનું વચન અંગીકાર કરીને મેં ભગવાનનાં વચન સાંભળવાની ઉપેક્ષા કરી, છતાં પણ અનાયાસે સાંભળવામાં આવેલું ભગવાનનું વચન મને કેટલું બધું લાભદાયક થયું. તે પછી એમનાં ઘણાં વચન સાંભળવામાં આવ્યા હેત તે કેટલે બધે
લાભ થાય? અહંતના વચનને ત્યાગ કરી ચેરની વાણીમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com