________________
રાજકુમારી વાસદવત્તા.
( ૩૧૩
' ',
“રાજન ! તેમા તમારી બુદ્ધિના પ્રભાવ છે કે જ્યાં આવી યુક્તિથી સ્ત્રીએ દ્વારાએ રાજધમાં વૃદ્ધિને પામે છે.” અભયકુમારે માર્મિક વચને કહ્યું.
અભયકુમારના માર્મિક વચનથી રાજા ચડપ્રવાત શરમાયા. ક્રોધાયમાન થયેલા રાજાએ અક્ષયકુમારને કાષ્ટના પાંજશમાં નાખ્યા.
પ્રકરણ ૩૯ મુ. રાજકુમારી વાસવદત્તા
માલવપતિ ચડપ્રàાતના દરબારમાં ચાર રહ્ના હતાં. અનગિરિ હાથી, લેાહજ ધ ત, અગ્નિભીરૂ રથ અને શિવાદેવી રાણી એ ચાર રત્ન ગણાતાં હતાં. રાજા વારવાર લેહજ ઘેને ભૃગુક છ નગરે માકલતા હતા, જેથી લેાકાને ત્રાસ થતા હતા એ ત્રાસમાંથી છુટવાને લેાકાએ વિચાયુ કે દુષ્ટ એક એક દિવસમાં પચ્ચીસ જોજન ચાલીને આવે છે માટે એને ઘાટ ઘડી નાખવા રાજ રાજ નવા નવા હુકમે લાવી અમને હેરાન કરે છે, તેા ભલે એ યમપુરીના મેમાન થાય?
""
તેના ઘાટ ઘડવાને એક દિવસે તેના ભાગમાં ભૃગુ*ચ્છના લેાકેાએ વિમિશ્રિત લાડુ મુકાવ્યા. ને સારા લાડુ હતા તે લઈ લીધા. ભાતુ લઈને લેહુ ંધ આવતી તરફ ચાલ્યા, કેટલાક મા ઉલ્લંઘન કરી ગયા પછી ભૂખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com