________________
(૩૬)
મહાવીર અને શ્રેણિક જેથી તે ચાલી શકે, બેસી શકે વગેરે ક્રિયાઓ કરી શકે. એ હાથીની મધ્યમાં શસાધારી પુરૂષોને રાખવા, તેઓ યંત્રથી હાથીને ચલાવે. હાથીને જ્યારે વત્સરાજ પકડવા આવે ત્યારે અંદર રહેલા પુરૂષે બહાર નીકળીને તેને બાંધીને અહીયાં લાવે. એવી રીતે કબજામાં આવેલ ઉદયન રાજા તમારી દુહિતાને સંગીત શીખવશે. ”
' બહુદષ્ટ અને બહુશ્રુત પ્રધાનની આ યુક્તિ માલવરાજને પસંદ પડી. તરતજ કાષ્ટને હાથી બનાવ્યા, જેને વનમાં છેડે તે કે જાણે નહિ કે આ કૃત્રિમ હાથી છે. માલવરાજે અંદર શસ્ત્રધારી પુરૂષ ગોઠવીને એ હાથી વનમાં છૂટે મૂકવામાં આવ્યું. હાથીને યંત્રપ્રયાગથી ફરતાં વનચાએ જોયે એટલે વત્સરાજને તેના સમાચાર આ
યા. ઉદયન રાજા તેને બાંધી લેવાને વનમાં આવ્યું. પિતાના પરિવારને દૂર રાખી પતે સંગીત કરતે કરતે વનમાં પિઠે. પોતાના સંગીતથી માયાવી હાથીને મણ પમાડતે તેની પાસે આવી કિન્નરને પરાભવ કરે તેવા મધુર સ્વરથી આલાપ કરવા લાગે. જેમ જેમ ઉદયન મધુર આલાપ કરતો ગયો તેમ તેમ હાથીના અંગમાં રહેલા પુરૂષે હાથીને સ્તબ્ધ કરવા લાગ્યા. ગજેને માહિતી થયેલે જાણું ઉદયન હાથીની પાસે આવ્યા અને એક છલંગ મારી હાથીની ઉપર ચઢી બેઠે, એટલે તરતજ પ્રત રાજાના સુભટોએ હાથીના ઉદરમાંથી બહાર નીકળી
ee suunamaswami Gyanbhandar-Umara, Surat
Www.umaragyanbhandar.com