________________
પટી શ્રાવિકા.
(૩૦૫)
સહિત પાણીના પૂરની જેમ રાજગૃહીને રૂધવાને ધસ્યા આવે છે. સમુદ્રના મજાની માફક એના સૈનિકાના અશ્વની રજથી આકાશ બધુ વ્યાપ્ત થઇ ગયુ` છે. ચૌદ સામત રાજાએ અને પાતે જાણે પંદર પરમાધામિક હાય તેવા એ ક્રૂર રાજા શુ' કરશે તે સમજાતુ નથી, ”
શ્રણિક દૂતની વાણી સાંભળીને મુ ંઝાયા. અભયકુમાર સાથે એણે ખાનગીમાં મસલત કરી. “ અરે ક્રૂર ગ્રહની માફક આ દુષ્ટને મારે કેવી રીતે હઠાવવે ? આપણે એને કાંઇ પણ કારણ આપ્યું નથી છતાં એ દુષ્ટ અકારણુ વેરી થયા છે.
""
“ એ મદાન્મત્ત રાજા પોતાની ઉન્મત્તતાથી છટકી ગયા છે, તેમજ તે યુદ્ધ જગાડી અનર્થ કરી રહ્યો છે. ભલે તે યુદ્ધ કરવા આવે.
,,
'પ
“ પશુ આપણે તેના વિશાળ સૈન્ય સાથે પહેાંચી વળવા માટે શું કરવું ? અશ્ચ માં આપણે તેની સમાનતા કેવી રીતે કરી શકશુ. ? બળ, ઐશ્વર્યમાં જે અધિક ડાય તેને કેવી રીતે મહાત કરવા ?” રાજાએ કહ્યું.
“બુદ્ધિથી મહાત્ કરવામાં બુદ્ધિ પણ કામધેનુ જેવી છે.” અભયકુમારે શત્રુના સૈન્યને પડાવ નાખવાની જગાએ રાત્રીને સમયે લાહની પેટીઓમાં સેાનયા ભરીને ટાવ્યા.
૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com