________________
કપટી શ્રાવિકા.
(૩૦૭) “ કઈ દવાને જણાય છે, પણ કહે તે ખરો કે તને કોણે મોકલે છે?” રાજાએ પૂછયું.
“ અભયકુમારે.... ' “કહે તારા સ્વામીને શું સંદેશ છે. તે ?”
આપને ખાનગીમાં બાતમી આપીશ.” રાજાએ પિતાની ખાનગી બેઠકમાં ડૂતને બેલા. અહીયાં રાજા ચંડપ્રદ્યોત એકલે હોવાથી એક લેખ કાઢીને તે ચંડમોતના હાથમાં મૂકો અને કહ્યું: “એકાતે આપના હિતસવી અભયકુમારે આપની જીંદગી બચાવવાને માટે મદદ કરવારૂપ આ કાગળ આપને લખે છે.”
ચંડ પ્રતિ રાજાએ અભયકુમારની મહોરછાપવાળે લેખ વાંચે. તેમાં લખ્યું હતું કે “ શિવાજેવી અને ચેતલણમાં હું કાંઈપણ ભેદભાવ જેતે નથી, તેથી તમે પણ શિવાદેવીના સંબંધથી મારે માનવા ગ્ય છે, માટે હે રાજન! તમારું એકાંત હિત કરવાની બુદ્ધિએ જણે વું છું કે તમારા ચોદે સામંત રાજાઓને શ્રેણિક રાજાએ ખુટવી દીધા છે. એ તમારા રાજાઓને સ્વાધીન કરવાને માટે શ્રેણિક રાજાએ પુષ્કળ સોયા મેકલ્યા છે, માટે લાગ જોઈને તમારા સામંતા તમને પકડી શ્રેણિક રાજાને પી દેશે ને પેલા સેનેયા લઈ લેશે. તેની ખાત્રી કરવા માટે
તમે તેમના તંબુઓ નીચે ખોદાવી છે. ” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com