________________
તરત જ
પણ છે પણ આશ્ચર્ય
એ કેટલાક મહ
(૩૦૮).
મહાવીર અને શ્રેણિક, પત્ર વાંચીને રાજા વિચારમાં પડશે. તેને એક રાજાના આવાસ નીચે દાવ્યું તે ત્યાંથી સોનૈયા નીક
જ્યા. રાજા ચમક્યો અને અશ્વ ઉપર ચઢીને ઉજજયિની તરફ પલાયન કરવા માડયું. તેના ભાગવાથી સાગર સમુવિશાળ સૈન્ય પણ ક્ષે પામી ગયું. પ્રતના નાશવાથી એના સામંત રાજાઓ પણ આશ્ચર્ય પામ્યા છતા એની પછવાડે પલાયન કરવા લાગ્યા. એ સૈન્યમાં કેટલાક મહારથી સમાન વીર પુરૂષ હતા તે પણ પ્રોતના નાશવાથી કાગડાની જેમ નાશી ગયા; કારણ કે નાયક વગરના સૈન્યની એમ જ સ્થિતિ હોય છે, પ્રદ્યોત રાજા વાયુવેગે અશ્વવડે ઉતાવળે ચાલતે પિતાના નગરમાં પિશી ગયે. તેના સામત અને તેનું સૈન્ય પણ છવાડે નાશભાગ કરતું ઉજજયિની આવી પહોચ્યું.
પ્રતના નાશી જવાથી મગધપતિએ પિતાનું સૈન્ય એ છાવણીમાં છોડી મુકયું ને હાથી, ઘડા,. ગવાહીર વગેરે જેટલું લુંટાય એટલું લુંટી લીધું.
ઉજજયિનીની રાજસભામાં પ્રદ્યોત રાજા આગળ તેના સામંત રાજાઓ પણ સૈન્ય સહિત આવી પહોંચ્યા. તેમણે આવીને પ્રદ્યાત રાજાને કહ્યું. “ આ શું ? ”
પ્રાતે પેલે કાગળ તેમના તરફ ફેંકયો. કાગળ વાંચી તેઓ મંત્રમુગ્ધ થયા. “ દેવ ! અમે તે આમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com