________________
( ૩૦૬).
મહાવીર અને શ્રેણિક પ્રદ્યોતનું સૈન્ય રાજગૃહી ઉપર ધસી આવ્યું અને તે જ ગામે પડાવ નાખે ને રાજગૃહીને ચંડપ્રદ્યોતની આજ્ઞાથી ઘેરી લીધી. ચંડતના ઘેરાથી રાજગૃહપતિએ નગરીના દરવાજા બંધ કરાવ્યા.
અભયકુમારે એક વિશ્વાસુ અને ચાલાક દૂત ચંડપ્રત પાસે મોકલીને કહેવરાવ્યું. અભયકુમારને સંદેશે લઈને દૂત ચંડપ્રઘાતની છાવણીમાં ગયે. અને માણસ જાણીને ચંડપઘાતના સૈનિકોએ તેને પકડી લીધે અને ચંડપ્રોતની પાસે તેને હાજર કર્યો
ચંડuતે દૂતને પૂછયું. “ બેલ, તું કયાં જતો હતો ? કેમ જતો હતો?” - “ આપની પાસે હું આવતું હતું. ” દૂતે જવાબ આપે.
“ મારી પાસે ! શા માટે મારી પાસે ? ” રાજાએ પૂછયું.
“ આપને એક શુભ સમાચાર આપવા, મુશ્કેલીના સમયમાં આપને મદદ કરવામાં
અરે બેવકુફ તું તે બકે છે કે શું કરે છે? મને મુશ્કેલી ! એ સુશ્કેલીમાં મને મદદ કરવા ? ” ચંડપ્રદ્યોત આશ્ચર્ય પામે.
હા આપને મદદ કરવા ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com