________________
તે ચાર કે શાહુકાર !
(૩૦૧)
પ્રતિહારી ! નવા સ્વામીના લેાભમાં અમે તે શુ શુ આચાર કરવાના છે. ”
“અરે એ બધું ભૂલી ગયા. તે “ અરે નવા સ્વામીના લાભમાં છું એટલું પણ મૂવી ગયા? તમે કે જે પ્રથમ અહીં નવા દેવ તરીકે ઉત્પન્ન થાય તે ના વચનથી આ દેવતા છે કે નહિ તેની હું ખાતરી કરી લઇશ. જો દેવતા હશે તેા સત્ય ઉત્તર આપીશ, અન્યથા અભયકુમારનું કપટ જાણીને જેમ ઠીક લાગશે તેવા ઉત્તર આપીશ.
તેણે જોયું તે એ લેાકાના પગ ભૂમિને અડતા હતા, આખા વારવાર મટકું માર્યા કરતી હતી, પુષ્પમાલા ગ્લાનિ પામેલી હતી તેમજ શરીર પરસેવા સહિત હતું. એને ખાતરી થઇ કે આ દેવતાઓ નથી પણ પેાતાને સપડાવવા માટે અભયકુમારની એક યુક્તિ છે.
પ્રતિહારીએ કરીને પૂછ્યું. “ શું વિચાર કરે છે? જેવુ... હાય તેવુ આજે અહીયાં પ્રથમ પ્રગટ કરવું જોઇએ. ”
“ તારૂં કહેવું સત્ય છે. પૂર્વે મેં ઘણા જ સુકૃત્ય કરેલાં છે. સાધુઓને સુપાત્રે દાન કરેલા છે. જિનેશ્વરની ભક્તિ કરેલી છે, જિનબિંબ ભરાવ્યા છે જિનચૈત્યે પણ કરાવેલાં છે, તી યાત્રા, સદ્ગુરૂની સેવા વગેરે અનેક સુકૃત્યા કરેલાં છે; તેથી જ હું આવી સમૃદ્ધિ પામ્યા છું. તે પુરૂષે કહ્યું.
,,
“ હવે જે દુષ્કૃત્યા કર્યો ડાય તે કહેા. ” પ્રતિહારીએ કહ્યું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
ફરીને
www.umaragyanbhandar.com