________________
(૨૮૮)
મહાવીર અને એક આવ્યા. નિયત કરેલા સમયે રાજા પિતાના પરિવાર સાથે માર્ગની રચના જેતે જેતે શાલિભદ્રને ઘેર આવ્યા.
શાલિભદ્રના મકાનની અલૌકિક શોભાથી શ્રેણીક પણ મંત્રમુગ્ધ જે થઈ ગયા, જ્યાં સુવર્ણના સ્થંભ ઉપર ઈંદ્રનીલ મણિનાં તારણે ઝુલતાં હતાં, દૂર ભૂમિ ઉપર મેતીના સાથી આની શ્રેણિઓ કરેલી હતી, સ્થાને સ્થાને દિવ્ય વસ્ત્રના ચંદરવાઓ બાંધેલા હતા. એવી અનેક રચનાઓ જોતાં રાજાએ શાલિભદ્રના ઘરમાં પ્રવેશ કર્યો.
મકાનની અલૌકિક રચનાઓ નિહાળતે શ્રેણિક ચોથી ભૂમિકાએ આવ્યા. ત્યાં એક દિવ્ય સિંહાસન ઉપર બેસાડી ભદ્રા શેઠાણ શાલિભદ્રને બેલાવવાને સાતમી ભૂમિકાએ ગયાં. ત્યાં સાતમી ભૂમિકાએ જઈ ભદ્રા શેઠાણીએ પિતાના પુત્રને કહ્યું, “વત્સ ! શ્રેણિક આવ્યા છે તે તું જોવાને ચાલ?”
માતા ! એમાં મારું શું કામ છે? જે મૂલ્ય આપવા ગ્ય હોય તે આપીને એને ખરીદી હ.” શાલિભ જવાબ આપે. - શાલિભદ્રને જવાબ સાંભળી માતાએ હસીને કહ્યું. - વત્સ! એ કાંઈ ખરીદવાનો પદાર્થ નથી કે મૂલ્ય આપીને ખરીદ કરી, પણ એતો આ રાજગૃહીને તારે ને આખા 5 મગધ દેશને માલેક છે. આપણે તેની પ્રજા છીએ.” ;
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com