________________
(૨૮)
મહાવીર અને શ્રેણિક પહોંચી જાય છે. નગરને કિલો પણ ઉલંઘી જાય છે ને અમે તેના જવાના માર્ગે જઈએ છીએ તે તે જણાતું નથી. એક પગલા જેટલા દૂર થયા કે ઝટ સે પગલાં અમારાથી તે દૂર થઈ જાય છે, માટે દેવ ! હું તે તેને હણવા કે પકડવા સમર્થ નથી. જોઈએ તે આ કોટવાલપણને પટ્ટો પાછો લઈ લે. ”
કદવાલની વાણી સાંભળી રાજાએ બ્રગટીની સંજ્ઞાથી અભયકુમાર તરફ નજર કરી. અભયકુમારે કેટવાલને કહ્યું કે “તમે ચતુરંગ સેના સજજ કરી નગરની બહાર રાખે..
જ્યારે ચાર નગરની અંદર પેસે એટલે લશ્કરે ચારે બાજુએ ફરતું ફરી વળવું ને અંદરથી ચેરને ત્રાસ પમાડે એટલે ચાર સ્વયમેવ સન્યમાં આવીને પડશે. ત્યારે પ્રમાદરહિત સાવધાન એવા સુભટેએ તરતજ પકડી લે. ”
અભયકુમારની આજ્ઞા પ્રમાણે કેટવાલે નગર બહાર સૈન્યને રાખ્યું. બીજે દિવસે ચેરે જેવા નગરમાં પ્રવેશ કર્યો કે તરતજ સિન્ય તેની પછવાડે થયું ને શંકિત માણસને ત્રાસ આપવા માંડ. ચારે બાજુએ ફરી વળેલા સૈન્યથી ચાર સપડાઈ ગયે. કોટવાલે અક્ષયકુમાર પાસે તેને હાજર કર્યો.
- શ્રેણિક મહારાજે અભયકુમારને ચેરને શિક્ષા કરવાને
હુકમ કર્યો. “આ ચારને સપ્તમાં સખ્ત શિક્ષા કરજે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com