________________
પ્રકરણ ૩૭ મું.
આ તે ચાર કે શાહુકાર? આજ કેટલાક દિવસે થયાં રાજગૃહી નગરીમાં ચેરીઓ થયા કરતી હતી. સીપાઈ લેકે અને કેટવાલ એ ચોરને પકડવાને અનેક પ્રયત્ન કરતા, છતાં એ ચાર વિદ્યાસિદ્ધ હેવાથી પકડાતે જ નહિ. પ્રતિદિવસની આવી સ્થિતિથી નગરીના લેકે કંટાળી ગયા. એક દિવસ શહેરનું મહાજન રાજા કને ફર્યાદ કરવા આવ્યું. તેમણે રાજા શ્રેણિક પાસે આવીને કહ્યું કે
સ્વામી! તમારા જેવા સ્વામી જે પ્રજાને હોય તે પ્રજાને શી પિડા હોય છે? છતાં આજે એક એવી જાતની પીડા ઉભી થઈ છે કે જેનાથી અમે ત્રાસી ગયા છીએ. આખું નગર ત્રાસી રહ્યું છે. તે પીડા એ કે કઈ ચેર અદશ્ય રહીને અમને લુંટી રહ્યો છે.”
મહાજનની ફર્યાદ સાંભળીને રાજાએ કેટવાલને બોલા. અરે કોટવાલ! તમે ચેર થઈને કે ચેરના સહાયક થઈને મારો પગાર ખાઓ છે કે શું ? કે જેથી મારી પ્રજા ચેરના ઉપદ્રવથી મુક્ત થતી નથી. ”
રાજાના જવાબમાં કોટવાલે કહ્યું. “મહારાજ ! કઈ રોહિણેચ નામે ચોર નગરજનેને એવી રીતે લુંટે છે કે અમે તેને જોઈએ છીએ પણ તે પકડી શકાતું નથી. વાનરની જેમ ઠેકી એક ક્ષણ માત્રમાં તે એક ઘેરથી બીજે ઘેર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com