________________
પ્રકરણ ૩૬ મું
ધન્ના શાલિભદ્ર. - શાલિભદ્રનું મન વૈરાગ્ય યુક્ત થવાથી એક સ્ત્રી તજવા માંડી દીક્ષા લેવાની ભાવના એમની એટલી તે વધી પડી કે કયારે બત્રીસ દિવસ પુરા થાય અને પોતે મહાવીરસ્વામીના શિષ્ય થાય. તેમની દીક્ષાની ઉત્સુક્તાથી શાલિભદ્રની બેન સુભદ્રા શેક કરવા લાગી, જેથી સુભદ્રાના પતિ ધનાએ એના શેકનું કારણ પૂછયું. સુભદ્રાએ રડતાં રડતાં ને ડચકાં ખાતાં પિતાના સ્વામીને કહ્યું “ સ્વામી ! મારો ભાઈ શાલિભદ્ર રોજની એક એક સ્ત્રી છોડે છે. સરવાળે બત્રીસે સ્ત્રીઓને ત્યાગ કરીને એ દીક્ષા ગ્રહણ કરશે.”
તારો ભાઈ તે કાયર છે કે રેજની એક એક છેડેછે. છોડવી તે સામટી છોડી દેવી વળી! ” ધનાએ સુભદ્રાને દુઃખ ઉપર ડામ દેવા માંડે.
ધનાની આવી વાણું સાંભળી તેની સ્ત્રીઓએ કહ્યું. “સ્વામી! એ તે કહેવું સહેલું છે પણ કરવું એતો અતિ દુષ્કર છે. તમે કેમ છોડતા નથી ?”
એ વૈરાગ્ય અને મુક્તિના રસીયા ધન્ય શેઠને આ સમયને ઉપગ કરવાની ઠીક તક મળી. “હું નશીબદાર છું કે સ્ત્રીઓ જ મને જગાડી રહી છે, માટે આવી અણમોલ તક મારેજવા દેવી નહિ જોઈએ. એમ વિચારી તેણે કહ્યું “ વાહ!
તમે કેમ છે? સહેલું છે પણ કરીએ કહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com