________________
રત્નકાંબલ.
( ૨૮૭ )
ભદ્રા શેઠાણીની વાણી સાંભળીને રાજપુરૂષ ત્યાંથી રાજાની પાસે આવ્યા અને રાજાજીને તે ભદ્રા શેઠાણીને સ ંદેશ કહી સ ંભળાવ્યેા. રાજપુરૂષનું વચન સાંભળીને વચમાં ચેલા એલી “ જોયું! તારામાં ને તેમનામાં કેટલું અતર છે તે ? તમે એક કાંખલ ખરીદવા માટે વિચાર કરતા હતા, ત્યારે ત્યાં બધી ખરીદાઇ ગઇ અને એના ઉપયોગ પણ કયાં કરવામાં આવ્યા. પગ લુચ્છવામાં, શી તેની દેાલત ? ’→
રાજાએ તે જ પુરૂષને મેાકલીને કૌતુકથી જોવાને શાલિભદ્રને પોતાની પાસે એલાળ્યા. તે પુરૂષે રાજાના સ ંદેશ ભદ્રા શેઠાણીને કહી સભળાવ્યેા. તેના જવાબમાં ભદ્વા શેઠાણી રાજા પાસે આવીને કહેવા લાગી. “ દેવ ! મારા પુત્ર ધરમાંથી બહાર પણ નીકળતા નથી, માટે આપ જ પાતે મારૂ ઘર પાવન કરવાની કૃપા કરો. ’’
શાલિભદ્ર સખ ધી એક એકથી અધિક વાતા સાંભળતા શ્રેણિક આશ્ચય પામતા ગયા. ભદ્રા શેઠાણીની તે વાત શ્રેણી. કે કબુલ કરી. અમુક સમય મહારાજને આવવા માટે નિયત કરવામાં આવ્યા. તે દરમિયાન ભદ્રા શેઠાણી ઘેર જઇને રાજાના આગમન માટે તૈયારી કરવા લાગી. એના સત્કાર માટે બધી વ્યવસ્થા કરી. શ્રેણીકને આવવાના માર્ગે રાજદરબારથી તે પેાતાના મકાન સુધી રાજમાર્ગની શેલા કરાવી. અનેક પ્રકારના તેારણે મણિ મલેક જડયાં, લટકાવ્યાં, અગર, તગર, ચંદન અને કપૂર આદિકથી માર્ગો સુગંધીયુક્ત કરવામાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com