________________
ચેહણ દેવીને ગુ.
(૨૮૧) ગુંચવાયેલાં રાજનીતિને કેકડાં એણે ઉકેલ્યાં છે. એની બુદ્ધિએ કંઈ કઈ ગુપ્ત ભેદે ખુલ્લા કર્યા છે. પેલા આમ્રફલના ચોરને કેવી સફાઈથી પકડે, તે શું એટલી જ વારમાં ભૂલી ગઈ. તે પછી હારની ચોરી પકડવી એ એની બુદ્ધિને કાંઈ દિષ્કર વાત નથી. ”
પ્રચ્છન્નપણે ઉભેલી ચેલણ દેવી આ બન્નેની વાતચીત સાંભળતી હતી. પિતાના દીવ્ય હારને લગતી આ વાતચીત હેવાથી ધ્યાનપૂર્વક તે સાંભળતી હતી. એમની વાતમાં એને રસ પડતા હતા. એ વાર્તાના રસમાં ક્ષણભર ચેલણ પિતાનું દુઃખ પણ ભૂલી ગઈ. “આહ ! શું ત્યારે ઘેરઘેર સ્ત્રી-પુરૂષોને આવા જ ઝઘડા છે. સ્ત્રીઓ પુરૂષોને પ્રેમથી વશ કરી એમની પાસે કેવું ન કરવાનું કરાવે છે. જેમ હું કરાવી રહી છું પણ ખરેખર સમજુ પુરૂષ જ સ્ત્રીઓની અયોગ્ય માગણને આધીન થતા નથી. આ મહાવત જે કદાચ સ્ત્રીની માગણી સ્વીકારે. તે નક્કો પરીણામે એનું મેત જ થાય, પણ જેવા તો દે. એમની વાતની પૂરેપૂરી સાંભળવા તે દે. એ વાતચીતનું પરિણામ શું આવે છે તે.”
એ મહાવતના જવાબમાં વેશ્યા બોલી. “તમે તે મારી બધી દલાલે તોડી નાખે છે, ત્યારે શું તમે મને એ હાર નહિ લાવી આપો ત્યારે ?” - “ એ ના! ના! ના! એ વખત ના ! તારે માટે હું
મરવા જઈશ નહિ. ભલી થઈને સમજ આપણે ગરીબ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com