________________
(૨૮૨)
મહાવીર અને શ્રેણિક. માણસને વળી એવા મેહ શા ? આપણી સ્થિતિમાં જ આપણે સંતોષ માનવો જોઈએ. તને ખબર નથી મેટાની સાથે નાને જાય તે મરી જાય નહિ તે માંદે તે અવશ્ય થાય. હું તને હાથ જોડીને કહું છું કે તારો આગ્રહ તું છોડી દે.”
અરે એ હારમાં મારો એટલે બધે મેહ છે, તે તમને કેવી રીતે સમજાવું. ઠીક કહું છું કે તમે મને લાવી આપે નહિતર એના વગર મારું શું થશે? એ તમે કયાંથી સમજે?”
એના વગર તારું શું થશે ? શું તારૂં મૃત્યુ થશે. અરે મૃત્યુ કયાં રેઢું પડેલું છે કે તે તને ઝટ ભેટી પડશે. ભલી થઈને તારીએ દુરાશા તું છેડી દે.”
હા! ખચીત મારૂં મૃત્યુ થશે. તમે તે મશ્કરીમાં કહો છે પણ જ્યારે મારું મૃત્યુ થયેલું જોશો ત્યારે જ તમને ખાત્રી થશે સમજ્યા?”
એમ, શું તેના વગર તું મરી જઇશ ત્યારે.”
અવશ્ય. તમે તે મરવાના હશે ત્યારે મરશે પણ હું તે એના વગર મારે પ્રાણ ત્યાગ કરીશ, એ નિ:સંદેહ છે. ” * “મારી આટલી બધી આજીજી છતાં, સમજાવટ છતાં, જો તારે મરવું જ હોય તે હું નિરૂપાય છું. તું મરીશ તે મને ૪ પર જવાની છે. હું જઇશ તે મને વરવાને તારી બેન બી આવશે. એક જશે તે બીજી આવશે. તારા વગર મારે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com