________________
( ૨૮૦ )
મહાીર અને શ્રેણિક
“ તા જરી તુ જ આજે રાતના તૈયાર થઈ જાની ? જોઉ તા ખરી તારી મર્દાનગી કેવીક છે વારૂ ? ”
“ તા અત્રે જો તમારા જેવા પુરૂષ હોય તે સ્ત્રીઓના મનારથ પૂરવામાં અમે શું પછાત પડત કે ? પણ શું કરીએ અમે અખળા જાત, અમારાં હૈયાં નબળાં, અમારૂં કાવત અલ્પ, અમારી શક્તિ શી ? નહિતર તમને કહેત જ શુ
કરવા ? ”
“ તા તારે માટે એવી ચારી કરવા હું જનાર નથી. તું જાણે છે એ હાર ચેલણાદેવીને કેટલા બધા પ્રિય છે તે ? શતના પણ એ પેાતાની પાસેથી દૂર નથી કરતી. એવા દીવ્ય હારને ઉપાડી લેવા એ તે મેાતને ભેટવા જેવુ છે,
''
“ શી રીતે મે।તને ભેટવા જવુ' પડે ? જો સફાઇથી કામ કરશેા તા આછી કાઇને ખબર પડવાની છે અને હું તેા કોઇને કહેવા જવાની નથી, પછી ભ્રય કાના ? ”
“ આખરે પાપ છાપરે ચડીને પાકારે છે એ તને સ્વાને ખબર ન હોય. ચેલણાને પ્રિય એ દીવ્ય હારની હું ચારી કર્' તેા શ્રેણિક મહારાજ પાતાલમાંથી પણ ચારને શેાધી કાઢયા વગર રહે ખરા ? ”
“ શી રીતે એ શાષી મઢે લારૂ ? ”
“શી રીતે શુ' ? અભયકુમારની બુદ્ધિની હજી તને ખબર નથી. એ બુદ્ધિએ આજ સુધીમાં અતિ મહાન કામેા કરેલાં છે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com