________________
ચેલ દેવીને ગુસ્સો.
(૨૭૭) ઉદયમાં આવતું નથી. ગમે તે તેય હું ભગવાનને અવિરતિ શ્રાવક. જરાય પરચખાણ મને ઉદય આવતું નથી. લેવાનું મન થતું નથી. શું કરું? મારી નજર આગળ મારા કેટલાય પુત્રોએ દીક્ષા ગ્રહણ કરી, અભયકુમાર દીક્ષા લેવાને ઉત્સુક થઈ રહ્યો છે. પણ કાંઈક મારી સાથેના જણાનુબંધનથી જ સંસારમાં રહ્યો છે, છતાં સમય અનુકૂલ થતાં એ ક્ષણમાત્ર સંસારમાં રહેશે નહિ. તે સિવાય મારી નજર આગળ કેટલાય દ્ધિસમૃદ્ધિ છેડી ચાલી નીકળે છે. આવા મહાવીર ભગવાનને
ગ છતાં વસ્તુને સમજ્યા છતાં મને દીક્ષાના મનોરથ થતા નથી, એ મારી મનોવૃત્તિને ધિક્ છે. નરકમાં જવાનું હોવાથી જ મને વિરતિપણું ઉદય આવતું નથી. પૂર્વે પણ કૃષ્ણ મહારાજ નેમનાથ જેવા છત્ર છતાં દીક્ષા ન લઈ શકયા. અને . અવિરતપણે ત્રીજી નરક પૃથ્વીમાં ગયા. સમર્થ છતાં એવા પુરૂષની આવી ગતિ ! હા ! એ દુષ્કર્મને ધિક્કાર છે–એ આ- . શક્તિને ધીક્કાર છે !!!
પ્રકરણ ૩૪ મું.
શેલણ દેવીને ગુર. ગુસસે થયેલી ચલણા દેવીનું મન અત્યારે ક્રોધથી ધમજમી રહેલું હતું. “ આહ ! શું પુરૂષની સ્વાર્થતા?
આટલી આટલી એમની ઉપર મારી પ્રીતિ છતાં મારું આવું Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com