________________
સમકિત પરીક્ષા.
(૨૭૫) એ વહુએ તને લાવી આપવાથી જણાશે નહિ. તારી ઉપર મારો અખંડ સ્નેહ છે, છતાં તારી શિખવણીથી એવું અગ્ય પગલું તે હું ન જ ભરી શકું.”
ત્યારે તમે મને મુએલી જેવા ઈચ્છે છે કેમ? એ વરતુઓ વિના મારા પ્રાણ જતા રહેશે સમજ્યા.”
તારી જીદ બેટી છે. ખોટા આગ્રહને વશથી અવિચારી પગલું ભરી તારે હાથે તું તારું બગાડે એમાં હું શું કરું?”
રાજાના આવા જવાબથી ચેતવણા ગુસ્સે થઈને ચાલી ગઈ.
રાજાએ તે પછી કપિલા બ્રાહ્મણને બોલાવી આજ્ઞા કરી કે-“હે ભદ્ર! તું ભક્તિથી સાધુઓને શિક્ષા આપ. હું તને ધનથી ન્યાલ કરી દઈશ.”
મને સુવર્ણમય કરે કે ચાહે તે મારી નાખે પણ એ મુનિઓને હું ભિક્ષા આપીશ નહિ.” કપિલાએ સાફસાફ વાત કરી દીધી
તે પછી કાલસૌકરિકને બોલાવીને રાજાએ કહ્યું. “ તું તારે જીવહિંસાને બંધ છેડી દે. હું તને ઘણું દ્રવ્ય આપીશ.”
તે કદિ નહિ બને. મારા ધંધામાં શું પાપ છે કે હું એને છોડી દઉં? ઉલટું એથી તે ઘણુ મનુષ્યનું પિષણ થાય છે.” ' એમ છે તે હું જોઉં છું કે તું કેવી રીતે પાંચસો પાડા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com