________________
સમકિત પરીક્ષા.
(૨૭૩) એક સગર્ભા સાથ્વી તેના જેવામાં આવી. જેન શાસનની નિંદા થાય તે માટે સાધ્વીને સમજાવી ગુપ્ત રાખી.
શ્રેણિકનું આવું શ્રધ્ધાયુક્ત કાર્ય જોઈ દઈરાંક દેવ પ્રસન્ન થયે. તેની આગળ પ્રગટ થઈ બોલ્યા. “ રાજનું ! સુધપતિએ જેવા તમને વખાણ્યા તેવા જ તમે છે. તમારું સમકિત કોઈનાથી ચળાવી શકાય તેમ નથી.” એમ કહીને એક સુંદર હાર અને બે ગેળા શ્રેણિક રાજાને આપ્યા, અને કહ્યું કે “આ હાર તુટી જાય ત્યારે જે એને સાંધી આપશે તે મૃત્યુ પામી જશે.” દેવતા તરતજ અદૃશ્ય થઈ ગયા.
પિતાને સ્થાનકે આવી શ્રેણિકે તે હાર ચેલણાદેવીને આપે અથવા તે પસંદ કરીને ચેલણદેવીએ એ દીવ્ય અને મને હર હાર લઈ લીધા પછી પેલા બે ગોળી નંદાદેવીને આખ્યા. એ તુચ્છ દાન મળવાથી નંદાદેવી ગુસ્સે થઈ. આહ હાર તે પટ્ટરાણું ચલ્લણને, ને મને આ બે ગેળા રમવાને. શું હું તે નાની કીકલી છું કે આ ગેળા સાથે રમું ?” એમ બોલતી નંદાએ પેલા બે ગેળા થંભ સાથે અફળાવીને ફેડી નાખ્યા. તે એક ગોળામાંથી ચંદ્રમા જેવાં બે કુંડલ નીકળ્યાં, અને બીજામાંથી રેશમી દેદીપ્યમાન બે વસ્ત્રો નીકળી પડ્યાં. ખુશી થતી નંદાએ તે બે વસ્તુઓ ગ્રહણ કરી, કેમકે જગતમાં મહાન જનેને અણચિંતવ્યા લાભ પણ મલી જાય છે.
૧૮ : Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com