________________
( ૨૭૨ )
મહાવીર અને શ્રેણિક
“હા ! ભગવાન્ ! નરકનુ ં નામ સાંભળીને હું કપુ છુ તા ત્યાં તે મારી શું સ્થિતિ થશે ? કઈ પણ ઉપાય બતાવા કે જેથી મારી રક્ષા થાય.
ܕ
“ રાજન્ ! એમાંથી ખચવાને માટે કોઈ ઉપાય તા નથીજ, છતાં તારી શાંતિને માટે કહું છું કે તારી કપિલા બ્રાહ્મણી પાસે તુ હર્ષ થી સાધુને દાન અપાવ, અથવા તેા કાલ સાકરિક પાસે કસાઈનું કામ મૂકાવ, તા . નરકથી તારા મેાક્ષ
થાય.
""
પ્રભુને ઉપદેશ હૃદયમાં ધારણ કરી શ્રેણિક ભગવાનને નમીને પેાતાના સ્થાનકે આબ્યા. ભગવાનને નમીને શ્રેણિક પેાતાના સ્થાનકે આવ્યે હતા તે સમયે માર્ગ માં પેલા દર્દી રાંક ધ્રુવે એની પરીક્ષા કરવાને ઢીમરનુ કામ કરતા એક સાધુ હતાન્યા. સાધુને ઢીમરનુ કામ કરતા જોઇ રાજાએ પૂછ્યું, “ અરે સાધુ ! ભગવાન મહાવીરના ધર્મ પામીને તમે આ પાપ કાર્ય કેમ કરી રહ્યા છે. ? ''
“અરે ! મહાવીરના બધા સાધુએ જ આવા મારા જેવા છે, તમે શું જણા ? ” પેલા સાધુએ કહ્યું.
??
“ મહાવીર ભગવાનના સાધુઓ તે ધર્મની નિશ્રાએ ચાલનારા છે. તમારા જ દુષ્કર્મ ના ઉદય થયેા છે, જેથી તમને આવી કુમતિ સુજી છે; માટે આવું દુષ્કાર્ય · કરતા અટકા. ” સાધુને નિવારીને શ્રેણિક ત્યાંથી આગળ ચાલ્યે. તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com