________________
(૨૭)
મહાવીર અને શ્રેણિક. એમ કેમ પ્રભુ?” રાજાએ પૂછયું.
“કારણ કે અહીંથી તમે મૃત્યુ પામી પ્રથમ નરકપૃથ્વીમાં ઉત્પન્ન થશે.”
ભગવાનની વાણી સાંભળી શ્રેણિકના હૈયામાં પ્રાસકો પ. “ભગવાન ! શું મારી નરકગતિ ! આપ સમાન મારે માથે ગુરૂં છતાં મારી નરકગતિ !”
રાજન ! પૂર્વે તે નરકનું આયુષ્ય વધેજપણે બાંધેલું છે, તેથી તું અવશ્ય નરકમાં જઈશ.”
“આ ભવમાં એવું તેં મેં કયું પાપકર્મ કરેલું છે કે જેને વેગે મારી નરકગતિ દૂર ન થઈ શકે?”
નહિ, કદાપિ પણ નહિ. યાદ છે પેલી ગર્ભવતી મૃગલીની કરેલી સત્યાનાશી? એ નિરાધાર તરફડી રહેલી મૃગલી ઉપર તને જરી પણ દયા આવી હતી કે તે સમયે રૌદ્ધ ધ્યાનમાં તું એટલે તે આગળ વધેલું હતું કે તારૂં નરકગમન તે વજેલેપ કર્યું હતું. હવે તે નિરૂપાય! એ ગર્ભ વંતી હરણ, એ મૃગલીને ગર્ભ કેવાં કેવાં તરફડતાં હતાં તે જરી યાદ કર. તારા સેવકે પણ તે સમયે તારા બલનાં વખાણ કરી તેને રૌદ્રધ્યાનમાં આગળ ચઢાવી રહ્યા હતા. તે સમયે તું ચુકી ગયે, મનુષ્યભવની હાથમાં આવેલી બીજી
- તું અણીને સમયે ભૂલી ગયે.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com