________________
( ૨૬૮ )
મહાવીર અને શ્રેણિક,
બેઠા. ચંદનની જેમ પોતાના પરૂથી પ્રભુના ચરણને નિઃશ ંકપણે ચચત કરવા માંડયા. એ પુરૂષની આવી યાગ્ય વકથી શ્રેણિક ક્રોધાયમાન થયા. “ અરે આ પાપી જગત
સ્વામી પ્રભુની આશાતના ફ્રેમ કરે છે. ? અહીથી બહાર નીકળે કે જરૂર તેને શિક્ષા કરવી જોઇએ, ” એમ ચિંતવી એના સુભટાને એને પકડવાના શ્રેણિકે હુકમ આપ્યા.
'
એ અરસામાં પ્રભુને છીંક આવી એટલે કુણા એણ્યા. “મૃત્યુ પામેા. ” રાજા શ્રેણિકને છીંક આવી ત્યારે “ ઘણું જીવા. ” એમ કહ્યું. અલયકુમારને છીંક આવી ત્યારે “ જીવા કે મરે. ” કાલસારિકને છીંક આવી ત્યારે. “ જીવ પણ નહિ ને મર પણ નહિ. ” એ પ્રમાણે ભિન્નભન્ન એ કુણીના કથનથી શ્રેણિક અષિક ગુસ્સે થયા અને સમવસરણથી તેના બહાર નીકળવાની રાહ જોવા લાગ્યા,
પ્રભુની દેશના સાંભળ્યા પછી દેશના સમાપ્ત થતાં કુષ્ટી જેવા સમવસરણમાંથી બહાર નીકળ્યો કે શ્રેણિકના સુભટો તેને પકડવાને ધસ્યા. કુષ્ટને ચારે બાજુએથી ઘેરી લીધા, પણ એ સર્વના દેખતાં કુટી ક્ષણવારમાં દિવ્ય સ્વરૂપ ધારણુ કરીને આકાશમાર્ગે ઉડી ગયા. સુભટોએ શ્રેણિકને એ વાતો કહી સંભળાવી. વિસ્મય પામતા શ્રેણિકે એના પરામ ભગવાનને પુછ્યો. “ ભગવાન ! એ કુણા ક્રાણુ હતા ? ”
“ એ કુછી એક દેવ હતા ” ભગવાને કહ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com