________________
ત્રાકસત્રનું બંધન અને મુકિત.
(૨૫) હેવાથી સમય મળતાં તેઓ સંસારમાંથી સત્વર બહાર નીકળી જાય છે. તેઓ સંસારમાં પડે છે તે પણ ન છુટકે ને અનિચ્છાએ
એવી જ રીતે આદ્રકુમાર પણ નેહલગ્નથી જોડાઈ શ્રીમતીના પતિ બન્યા. શ્રીમતી સાથે અનેક પ્રકારે સંસારના સુખ જોગવતાં આદ્રકુમારને બાર વર્ષ વ્યતીત થયાં. તે દરમિયાન તેમના સંસારસુખની પ્રતીતિરૂપ તેમને એક પુત્ર થયે.
- કાલુકાલુ બેલતે પુત્ર માતાપિતાના આનંદનું સ્થાન થયે તે અરસામાં આકુમારે દીક્ષા લેવા માટે પત્નીની રજા માગી. “શ્રીમતી ! તારે હવે આ પુત્રને આધાર છે. આ પુત્ર મોટો થશે એટલે તારું પાલન કરશે, માટે હવે દીક્ષા લેવાની તું મને રજા આપ !”
આદ્રકુમારની દીક્ષાની વાત સાંભળી શ્રીમતી ગભરાણ. “અરે સવામી તમને થયું છે શું? રાતદિવસ દીક્ષા દીક્ષા જ ઝંખ્યા કરે છે. હજી તે કાલ અત્યારે આપણે પરણીએ છીએ, ત્યાં તમે આ દીક્ષાની વાત કયાં કરે છે?”
અરે ભેળી ! કાલ અત્યારની તારી વાતને આજ બાર વર્ષનાં વહાણાં વહી ગયાં. મૃત્યુનાં નગારાં કંઈ કેઈની ઓછી રાહ જુએ છે? ખચીત મનુષ્યને મોહ દુરહ્યા છે જમને સેપે છે પણ પતિને સંપતાં જીવ કપાઈ જાય છે. આ તે તારે કેવી જાતને સ્વાર્થ શ્રીમતી?”
આ તમારા પુત્ર સામે તે જુઓ. તમને મારી ઉપર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com