________________
ત્રાસૂત્રનું અધન અને મુક્તિ.
( ૨૫૭ )
એમ કહીને એની માતાએ કાંતેલું ત્રાક ઉપર સુતર હતુ તે ત્રાક લઈને તે દ્રકુમાર પાસે આવ્યે અને કાલીકાલી ભાષામાં આયે “ખાપુ! મારી મા કહે છે કે તમે અમને તજીને જતા રહેા છે. શામાટે જતા રહેા છે ? અમે તમને નહી જવા દઇએ. જુઓ હું તમને ખાંધુ છું. એમ ખેલતાં ત્રાકના સુતરથી એ નાના માળકે આર્દ્ર કુમારના એ પગે આંટા દેવા માંડ્યાં, થાડાક આંટા દઇ બાળક એલ્યુ. “ મેં તમને ખાંધ્યા છે. હવે તમે કેવી રીતે જઇ શકશે ? ” મૃદુ હસતા તે આદ્ર કુમારને જોઇને મેલ્યા ને પછી શ્રીમતી સામે જોઇને કહ્યું, “ માતા ! હવે રડીશ નહિ. મારા બાપુને મે બાંધી લીધા છે.” ખને જણા ત્યાં હસી પડયાં.
,,
ܕܕ
આર્દ્ર કુમાર આ નાના બાળકની ચેષ્ટાથી તાજુબ થશે. “શું સંસારના મેહ ! પ્રાણીઓને આવા મેહ ખચીત દુસ્ત્યાજય છે. મારા જેવાને પણ તે બંધનકત્તો છે. જો કે સંસારના પાશને તેડવાને હું ઉદ્યત થયા હતા છતાં હવે આ પુત્રના સ્નેહ છેાડવાને હું અશકત છું, માટે જેટલા આંટા પુત્રે લીધા હશે તેટલા વર્ષે હું સ્ક્રીને ગૃહવાસમાં રહીશ. ” એમ વિચારી આંટા ગણી જોયા તેા પુરા ખાર થયા.
“ શ્રીમતી ! આ નાનકડા ખાલકે ખરેખર મને આંધી લીધે છે, તેના સ્નેહથી હવે હું હાલમાં નીકળવાને અશક્ત છું, માટે ખુશી થા ! તારા સ્નેહથી આજ લગી બાર વર્ષ
૧૭
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com