________________
પ્રસનચંદ્ર રાજર્ષિ
(૨૬૫)
66
પ્રથમ તારા દુર્મુખ સેનાનીની વાણીથી મુનિ કાપ પામ્યા હતા. એ કાપને વશ થઇ તેના મંત્રી સામંત વગેરેની સાથે ક્રોધથી જ મનમાં યુદ્ધ કરતા હતા. જે વખતે પૂર્ણ ક્રોધમાં હતા તે સમયે તમે એમને વંદના કરી હતી, અને નરકના દળીયાં પણ પૂર્ણ રીતે તેમણે મેળવ્યાં હતાં. ત્યારપછી મનમાં યુદ્ધ કરતાં કરતાં એમનાં આયુધા ખુટી ગયાં. રણુસ’શ્રામમાં પાતે શત્રુ રહિત થયા ત્યારે માથાના મુગટ ઉપાડા શત્રુ ઉપર મારવાને ધસ્યા. એવા વિચારથી માથા ઉપરથી જેવા તે મુગટ લેવા ગયા ત્યાં તે માથે કંઇ ના મલે, એ ફેશ કવચ અને મુગટ રહિત મસ્તક તેમજ શરીર નિહાળતાં તેમને વ્રતનું ભાન થયું.
એ માનસિક યુદ્ધ થકી નિવત્તી પશ્ચાત્તાપ કરવા લાગ્યા “આહા ! મને ધિક્કાર છે. મેં આ શુ' ચિંતવ્યુ? આવુ રોદ્રધ્યાન ચિંતવી મેં મારા આત્માને ડુમાવ્યા છે. હવે મારૂ શુ થશે ? ” પાપની આલાચના કરતા, અને ધર્મ ધ્યાનમાં લીન અનેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિ પાતાના આત્માની નિંદા કરતા પાછા પ્રશસ્ત ધ્યાનમાં મગ્ન થયા. પાપની આલાચના, પ્રતિક્રમણ વગેરે કરવા લાગ્યા, એમ કરતાં કરતાં તમારા ખીજા પ્રશ્ન વખતે એ સર્વા સિદ્ધ ચેાશ્ય થઇ ગયા હતા. * ભગવાન મહાવીર શ્રેણિક ભૂપતિને સમજાવતા હતા. એટલામાં દેવ
દુંદુભિ એમના સાંભળવામાં આવ્યા અને ખીજા પણ એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com