________________
પ્રસજચંદ્ર રાજર્ષિ
(૨૬૩) જેમ નાના વાછરડાને જોડે તેમ એણે પિતાના નાના બાળકને માથે મેટા રાજ્યને બે મૂકે છે. એ તે કેવી જાતને ધર્મ ! એના મંત્રીએ ચંપાવતી દાધવાહન સાથે મલી જઈ એ બાલરાજાને રાજmષ્ટ કરશે. આણે તો રાજ્ય ઉપર ઉલટે અધર્મ પ્રવર્તે છે. નથી એની પત્નીઓનું ઠેકાણું, નથી એના રાજાનું ઠેકાણું. આવા માણસનું તે મેં પણ જોવા રોગ્ય નથી.”
એ સુમુખ અને દુર્મુખની વાતચીત પ્રસન્નચંદ્રરાજાએ સાંભળી. ધર્મધ્યાનમાં મગ્ન રહેલા પ્રસન્નચંદ્ર મુનિની ધમભાવનાએ પલટો ખાધે. એ વાણીથી, કર્મથી અને નામથી પણ દુર્મુખ સેનાનીના વચનની અસર મુનિ ઉપર પણ દુષ્ટપણે થઈ. “ અહો ! મારા દુષ્ટ મંત્રીઓ એટલી વારમાં જ બેવફા થઈ ગયા. આજ સુધી બાલકની પેઠે મેં એમને રમાડી, જમાડી, કુલરાવ્યા છે, સત્કાર્યા છે, તેને શું આ બદલે? મારા પુત્ર સાથે શું એમણે દગો કર્યો? મારા પુત્રની જગાએ હું હેત તે ઘણું જ આકરી શિક્ષા તેમને કરત ? પેલા દુમુખની વાણીથી જેમની વિચારશ્રેણિ લપટાઈ ગઈ છે એવા પ્રસન્નચંદ્ર રાજર્ષિ આદ્રધ્યાનમાં પડી ને પિતાનું વ્રત પણ ભૂલી ગયા. પિતાને રાજા તરીકે માનતા પ્રસન્નચંદ્ર રાજર્ષિ વ્રતને ભૂલી મનથી સ્વયમેવ યુદ્ધ કરવાને વર્યા. તે મંત્રીઓ સાથે યુદ્ધ કરવાને
લાગ્યા. તેવામાં પ્રેણિકરાજા તેમની પાસે આવ્યું. પ્રસન્નચંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com