________________
(૨૬૦)
મહાવીર અને શ્રેણ
“ હે સ્વામી ! તમે પ્રથમ પશુ અમારા સ્વામી હતા ને ધ પમાડવાથી અમારા ગુરૂ છે. તમારે કહેલા ધર્મ-અમને રૂમ્યા છે જેથી દીક્ષા આપીને અમારા ઉદ્ધાર રા. ” સામાએ પેાતાના અભિપ્રાય કહ્યો.
મા
આર્દ્રકુમાર મુનિએ પાંચસાને દીક્ષા આપીને વીર ભગવાનને વાંઢવાને રાજગૃહ તરફ ચાલ્યા. માર્ગોમાં વળી ગીશાળા મધ્યેા. નિયતિ ( ભાવીભાવ ) ને માનનારા ગાશાળા
દ્ગ મુનિ સાથે વાદ કરવા લાગ્યા. યુક્તિથી વાદમાં ગેાશાળાને નિરૂત્તર કરી આદ્ર મુનિ આહસ્તિ તાપસેાના આશ્રમમાં આવ્યા. અહીંયાના ગજેંદ્ર મેાક્ષ અને હસ્તી તાપસેાના પ્રતિઆષ એ તા તમે જાણેા છે. રાજન !” આર્દ્ર કુમારે એ પ્રમાણે કહ્યું.
“ મુનિવર ! ધન્ય છે. તમાને ત્રાકસૂત્રના અધના મેાક્ષ કર્યો એ આપે અદ્ભૂતકાર્ય કરેલુ છે. એવુ લેાકેાત્તર કાર્ય આપ સમાન સમ પુરૂષા જ કરી શકે. અનાર્ય દેશમાં ઉપન્ન થવા છતાં આપે આ દુષ્કર કાર્ય કરેલુ છે. ” રાજા શ્રેણિકે અનુમેાદના કરી.
“ એ બધુંય કરવામાં ઉપકાર અભયકુમારના છે. અભચકુમારે પ્રતિમા ન મેકલી હાત તેા હું બેધ ન પામત, આ સાધુપણું પણ ઉદય ન આવત. આ ભયમાં તે ધર્મ પમાડનાર મને અભયકુમાર છે, એ જ મારા ધર્મગુરૂ છે. ” આ
-
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com