________________
પ્રકરણ ૩૧ મું.
વાકાનું બંધન અને મુક્તિ " सणमट्टो भट्ठो, दसणभदुस्स नत्थि निव्वायं । सिर्जति चरणरहिमा, दंसबरहिमा न सिजन्ति ॥"
ભાવાર્થ-જે આત્મા સચવથી પતિત થયું છે તે જ સંસારમાં પડે છે, કારણ કે દર્શનથી ભ્રષ્ટ થયેલાને મોક્ષ નથી.ચારિત્રથી ભ્રષ્ટ થયેલા મેક્ષપદ પામે છે પણ દર્શનરહિત જીવો મોક્ષે નથી જતાં માટે સમ્યગ્રદર્શનમાં એટલી સવિશેષતા છે.
ચારિત્રથી પતિત ભલેને પ્રાણીઓ કદાચકર્મવશાત ભવિતવ્યતાને વેગે થઈ જાય છતાં શુદ્ધ સમ્યકત્વધારી હોય તે પાછા રસ્તે આવી જાય છે. ગમે તેવી સ્થિતિમાં પણ આત્મા પિતાના સમ્યક્ત્વનું રક્ષણ કરે તો તેને ઠેકાણે આવતાં વાર લાગતી નથી, માટે યત્ન થકી પણ સમ્યક્ત્વનું મિક્ષણ કરવું જોઈએ. અથવા તે સમ્યવ કાંઈ રાખ્યું રહેતું નથી. વસ્તુતત્વનું જેને ભાન થાય છે, પ્રભુના માર્ગમાં જેને અવિચળ શ્રદ્ધા છે, જેની પ્રભુની સન્મુખ દષ્ટિ છે ગમે તેવી સ્થિતિમાં પણ તે દષ્ટિ તેની કાયમ રહે છે અને તેથી સંસારના પંચેન્દ્રિયના સુખમાં મગ્ન રહેવા છતાં પણ તેની દૃષ્ટિ મેક્ષ તરફ હોય છે, પ્રભુને માર્ગ પામવાની આતુરતાવાળા હોય છે તેમની છૂટવાની ભાવના
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com