________________
( ૨૫૨ )
મહાવીર અને પ્રેમિક
લે છે. મુનિએ એકજ વાર મેલે, ને કન્યા પણ એકજ વાર અપાય છે. ’ એક મ્યાનમાં જેમ એકજ તલવાર હાય છે તેમ જ સતીસીને પણ એક જ પતિ હાય છે, માટે આપ જે મારા ત્યાગ કરશેો તેા જરૂર હું મૃત્યુ પામીશ. ’
શ્રીમતીનાં આવા વચન સાંભળી સુનિ તે ગિમૂઢ થઈ ગયા. આજીમાજી લેાકેાની ઠઠ્ઠ જામેલી હતી. એક બાજુએ શ્રીમતીને પડખે એના માતા પિતા તથા સગાં સંબધી ઉભેલાં હતાં. રાજા વગેરે બીજી બાજુએ ઉભા રહી આ દુશ્ય જોયા કરતા હતા. આવા સંચાગેાની અનુકુળતા અને શ્રીમતી જેવી સુંદર ખાલાની પ્રીતિ-ભક્તિ છતાં મુનિની અડગતા ઉપર લેાકા બેહદ પ્રસન્ન હતા. છતાં પશુ બધાંના મનમાં હતું. “ આ મુનિ માળાની પ્રાર્થીના સ્વીકારી એની સાથે લગ્ન કરે તેા ફીક” ?
''
· સમય, ભવિતવ્યતા શું કામ કરે છે ? અહીં સાધુના વ્રતના ભંગ થતા હતા, સાધુપણુ છેાડી ગૃહસ્થપણામાં આવી એના પરિચયમાં રહેવાનું હતું, ધમ માગ મુકી પાપને પંથે ડગલાં ભરવાનું હતું છતાં આજે જગત અનુકૂલ હતુ. શ્રીમતી અનુકૂલ હતી, સર્વ સ્નેહી સંબધી અનુકૂલ હતાં, કુદરત પોતે પણ અનુકૂલ હતી, અરે દેવતાઓની પણ એમાં અનુમતી હતી. શ્રીમતીના આપે વિનંતિ કરી. “ મહા પુરૂષ ! આપ મારી પુત્રીને સ્વીકારી સંસારમાં રહેા ને સમય આવ્યે પાછા ફરીને દીક્ષા ગ્રહણ કરો, ”
એના કથનને સર્વ લેાકાએ અનુમતિ આપી. “અરે
t
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com