________________
આકુમાર.
( ૨૫૧ )
છે. એ વ્રતની વિરાધના પુર્વે મે મન વર્ક કરેલી એના કુલ તરીકે ધર્મરહિત અનાર્ય દેશમાં હું ઉત્પન્ન થયા. આજે સર્વથા સંયમથી ભ્રષ્ટ કરીને મને તું કયાં મેાકલવા ધારે છે. ”
આ બન્નેના દવાવિવાદ સાંભળવાને આડાસી પાડાસી ભેગાં થઇ ગયાં. શ્રીમતીનાં માતા પિતા દોડી આવ્યાં, વાત ફેલાતાં રાજા પણ ત્યાં આવી ચડયા.
પ્રાણેશ ! એ તત્વજ્ઞાનના વિચાર અત્યારે ન હાય, અત્યારે તા મને પરણા, તે સિવાય તમારા બીજો કાઇ રસ્તે નથી, તમે મને વરીને ચાલ્યા ગયા છે ત્યારથી આજપય ત મારો કાલ પ્રાણરહિતની જેમ પસાર થયા છે. માટે મને
66
'
અંગીકાર કરી ! અનાથને સનાથ કરી !
“ શ્રીમતી તે દિ નહિ બની શકે ! ” આ કુમારે ચાલવા માંડયું.
“ ત્યારે તમે શું મારી અવજ્ઞા કરીને જશે ? ભલે ક્રૂરતાથી મારી અવજ્ઞા કરશે તે અગ્નિમાં પડી તમને સ્રી હત્યાનું પાપ આપીશ. ” શ્રીમતીની ખેલવાની છટા, એનું તેજ, ગૌરવ બધાં અદ્ભૂત હતાં. એની નિશ્ચલતા અડંગ હતી. “ આપ શું એમ સમજો છે કે આપને વર્યા પછી હું હવે અન્યને વરીશ. આપને હજી ખબર નથી. સતીશ્રીએ એક વખત પણ મનથી વર્યા પછી અન્યને જીવનપર્યંત ઇચ્છતી નથી. જગતમાં પણ જોવાય છે કે ‘ રાજાઓ એકજ વાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com