________________
હસ્તિ તાપસેાના સાશ્રમમાં.
( ૨૩૭ )
આ ક નગરમાં આ ક નામે રાજા એક દિવસ રાજદરબારમાં સિહાસન ઉપર બેઠેલા હતા એના પાટવી કુમાર અને યુવરાજ આકુમાર રાજાની સમીપમાં બેઠેલા હતા તે સિવાય મંત્રીઓ, સામતા વગેરે અધિકારીએ પેાત પેાતાની ચેાગ્યતા પ્રમાણે સભામાં બેઠેલા હતા. તે સમયે એક પુરૂષ પોતાના પરિવાર સહિત રાજદરબારમાં આવી આદ્રક નૃપત્તિ સન્મુખ અતિ ઉત્તમ જાતિની ભેટા વગેરે મુકી પેાતાના સ્વામી વતી કુશળ સમાચાર પૂછ્યા, પેાતાના સ્વામીના કુશળ સમાચાર કહયા.
આક નૃપતિએ પણ એ પુરૂષની ખંધુની જેમ સંભાવના કરી અતિ સત્કાર અને સન્માનથી નવાજતાં મગધરાજના કુશળ સમાચાર પૂછ્યા.
વચમાં આર્દ્ર કુમારે પિતાને પૂછ્યું. “ પિતાજી ! આ ક્રાણુ છે ! મગધેશ્વર કાણુ છે! કે તેમની સાથે વસતઋતુને કામદેવની જેમ તમારે પ્રીતિ છે. ”
આર્દ્ર કુમારના જવાબમાં આક રાજાએ કહ્યું. હું વત્સ ! શ્રેણિક નામે મગધ દેશના રાજા છે. તેના અને આપણા કુળને પરંપરાથી પ્રીતિ ચાલી આવે છે. ” પિતાનાં વચન સાંભળીને યુવરાજ આદ્ર કુમારે પેલા પુરૂષને પૂછ્યું, “ તમારા સ્વામીને કોઈ પૂર્ણ જીવતા પુત્ર છે કે ! જેની સાથે હું પણ મૈત્રી કરવા ઇચ્છું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com