________________
(૪૬)
મહાવીર અને શ્રેણિક, આહ ! એ કર્મ આત્માને શું કરનાર છે.”.
અરે કંદાગ્રહી! તીર્થકરે પણ ભેગકર્મને ટાળવાને સમર્થ થયા નથી, થતા નથી, તેઓ પણ ભેગોને ભોગવીને પછી દીક્ષા ગ્રહણ કરે છે. તે તું કાં હઠ કરે છે.” - દેવતાનાં એવા વચનને અનાદર કરીને આકુમારે પિતાના પરાક્રમ વડે પિતાની મેળે દીક્ષા ગ્રહણ કરી. એ આ મુનિ પ્રત્યેક બુધ્ધ થઈ તીવ્ર પણે તપસ્યા કરતા, ધ્યાનમાં મગ્ન રહેતા. વ્રતને પાળતા, વિહાર કરવા લાગ્યા. * વિહાર કરતાં કરતાં આદ્રમુનિ વસંતપુર નામના નગરે આવ્યા, નગરની બહાર કે દેવાલયમાં પ્રતિમા ધારણ કરીને ૨ાા .
આ નગરમાં મહા કુળવાન દેવદત્ત નામે શાહુકાર રહે. હતે, તેને ધનવતી નામે સ્ત્રીની કુક્ષિથી પેલે બંધુમતીને જીવ પુત્રી ઉત્પન્ન થયા હતા. શ્રીમતી એવું બાલાનું નામ હતું. ધાત્રીઓથી લાલનપાલન કરાતી બાલા ધુલીકીડાઅવસ્થાને પ્રાપ્ત થઈ. સમાનવાયની બાલાઓ સાથે રમત રમવાને આલા શ્રીમતી પેલા દેવાલયમાં આવી. રમત રમતાં રમતાં પતિની રમત રમવા માંડી. જેથી પિત પિતાની રૂચી પ્રમાણે સર્વે બાલાઓએ વર વરી લીધે. કેઈ થાંભલાને કઈ પત્થરના પુતલાને તે કઈ વૃક્ષના થડને તે કઈ બીજી વસ્તુઓને એમ સર્વે બાલાઓ વરને વરી ગઈ.
પેલી બાલા શ્રીમતી વર પસંદ કરવાનાં વિચારમાં હતી. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com