________________
આ કુમાર તમે આદ્રકુમારનું રક્ષણ કરો ! તમારે દેહની છાયાની જેમ એની સાથે રહી યુવરાજને પરદેશ ન જવા દે.
ત્યારથી દરરોજ પાંચસે સામતે યુવરાજની સાથે રહેવા લાગ્યા. બંધનમાં પડેલા આકુમાર જેમ બને તેમ જ લદીથી છુટાય તે માટે સામંતને વિશ્વાસ પમાડવા લાગે અશ્વ ઉપર બેસી દૂર જતો વળી એમની પાસે આવતે, એમ વિશ્વાસ પમાત્ર એક દિવસ આદ્રકુમાર પિતાના માણસે દ્વારા વહાણ તૈયાર કરાવી તેમાં બેસીને આર્યદેશમાં આવતું રહ્યા. આર્યદેશમાં આવ્યા પછી આદિનાથની પ્રતિમા અભય કુમાર ઉપર મોકલાવી વહાણમાં આણેલું ધન સાત ક્ષેત્રમાં વાપરી પિતાની મેળે આર્યકુમારે પતિલિંગ ગ્રહણ કરી સામાયિક ઉચ્ચારવા માંડ્યું.
સમયે આકાશમાં રહેલા દેવતાએ ઉચ્ચ સ્વરે કહેવા માંડયું. “હે મહાસત્વ? હાલમાં તું દિક્ષા ગ્રહણ કરીશ. નહિ. તું દીક્ષા ગ્રહણ કરીશ નહિ.” - આકાશવાણી સાંભળી આદ્રકુમારે આકાશ તરફ નજર કરી તે દેવતાઓને જોયા, તેથી તે બોલ્યા, “શા માટે મને અટકાવો છે ?”
- “હજી તારે ભેગકર્મ અવશેષ (બાકી રહેલું છે. તે ભોગવ તે પછી દીક્ષા ગ્રહણ કરજે. અન્યથા તે જગતમાં
તારૂં ઉપહાસ્ય થશે.” દેવવાણી સાંભળી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com