________________
અદ્રકુમાર
(૨૪૭) તેવામાં તેની નજર કાયેત્સર્ગ મુદ્રાએ રહેલા આકુમાર મુનિ ઉપર પડી. બાલા શ્રીમતી એ મુનિની પાસે જઈ બોલી. “સખીએ ! હું તે આ સાધુને વરી ચુકી.”
શ્રીમતીના આ કૃત્યથી આકાશમાં રહેલા દેવતાઓએ કહ્યું, “બાલા? શાબાસ છે તને, તું યેગ્ય વરને વરી છે?” એમ કહીને મોટી ગર્જના કરી રત્નની વૃષ્ટી કરી,ગર્જનાથી ભય પામેલી બાલા એકદમ ચીસ પાડતી મુનીના ચરણને વળગી પડી. - અનુકૂળ ઉપસર્ગ થવાથી મુની વિચારમાં પડયા. “અહીયાં રહેવાથી મને આવે અનુલ ઉપસર્ગ થયે, માટે વિશેષ વખત રહેવું તે મને એગ્ય નથી.” એમ વિચારી મુની ત્યાંથી બીજે ચાલ્યા ગયા, શ્રીમતી સખીઓ સાથે પિતાને ઘેર ગઈ.
નગરને રાજા પેલું નધણીયાતું ધન લેવાને તે દેવાલયમાં આવ્યું. ત્યાં તેના જેવામાં સર્વે આવ્યા. જેથી તે વીલ થયે તે સમયે તે દેવતાએ અદ્રશ્ય પણે કહ્યું, “આ ધન મેં કન્યાના વરને નિમિત્તે આપેલું છે માટે તમારે લેવાનો પ્રયત્ન કરો નહિ.” રાજા પાછો ગયે ને શ્રીમતીના પિતાએ તે ધન વરકન્યાના ઉપભેગને માટે ઈલાયદુ રાખ્યું. એ વાતને વચમાં કેટલાંક વર્ષો પાણીના પ્રવાહની જેમ વહી ગયાં ને શ્રીમતી યૌવનને આંગણે આવી બલા શ્રીમતી
એકતે સુંદર હતી જ, તેમાંય વળી એ સૌંદર્યને વધારે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com